SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન તત્ત્વસારી 'તપ આરાધના માટે નિયમો (૪) (પ) યથા શક્તિ તપ આરાધના માટે નીચેના નિયમો ધારણ કરું છું. (૧) વરરસમાં નવકારશી કરીશ. વરસમાં - પોરસી કરીશ. વરસમાં એકાસણા કરીશ. વરસમાં આયંબિલ કરીશ. વરસમાં ઉપવાસ કરીશ. વરસમાં પ્રતિક્રમણ કરીશ. વરસમાં _ કલાક મૌન કરીશ. વરસમાં દિવસ રાત્રિ ભોજન ત્યાગ કરીશ. વડીલો માતા-પિતાને એક વરસ સુધી દરરોજ પગે લાગી જય જિનેન્દ્ર કરીશ. (૧૦) વડીલો કે માતા-પિતા સામે રોષથી કે ઉગ્ર અવાજે બોલીશ નહીં જે દિવસે બોલાઈ જશે તે દિવસે ૧ ટંક ભોજનનો ત્યાગ કરીશ. (૬) (૯) સાગારી સંથારો કોઈવાર અકસ્માત થાય કે ગંભીર બીમારી આવી જાય અથવા રાત્રે સુતી વખતે કે મુસાફરી દરમ્યાન સંથારો કરવો તેની વિધિ નીચે મુજબ છે. દેવ શ્રી અરિહંત ને, ગુરૂ શ્રી નિગ્રંથ, કેવલી પ્રરૂપ્યો ધર્મ તે, સાચા સુખનો પંથ . જે મેં જીવ વિરાધિયા, સેવ્યા પાપ અઢાર, પ્રભુ તારી સાક્ષીએ, વારંવાર ધિક્કાર... આહાર શરીરને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, મરણ આવે તો વોસિરે (ર), જીવું તો આગાર .... મૃત્યુભય દૂર થઈ જરાથી ત્રણ નવકારમંત્ર ગણીને સંથારો પાળી લેવો ... વિશેષ નોંધ (૧) મહિનામાં એક વખત વ્રતવિધિ અવશ્ય વાંચીશ. (ર) વરસમાં એક વખત વ્રતમાં જાણતા અજાણતા કોઈપણ દોષ લાગ્યો હોય તેની આલોચના અવશ્ય કરીશ. (૩) દ્રવ્ય મર્યાદા કે કાલમર્યાદામાં વધઘટ કરવી હોય તો ગુરૂસમક્ષ પુસ્તક વંચાવીને કરવી. ૧ ૩૨ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy