________________
અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ)
બહુ પુણ્યકેરા પુંજથી,
શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે ! ભવચક્રનો,
આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે,
લેશ એ લક્ષે લહો; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે,
કાં અહો રાચી રહો ?
લક્ષ્મી અને અધિકાર વધતાં,
શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી,
વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું
નરદેહને હારી જવો; એનો વિચાર નહીં અહોહો !
એક પળ તમને હવો !!!
૨
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ,
લ્યો ગમે ત્યાંથી ભલે; . એ દિવ્ય શક્તિમાન જેથી,
જંજીર થી નીકળે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org