SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ રામ નથી. મારી કાઈ કાર્યમાં ઇચ્છા પણ નથી. હું તો જિનદેવની પેઠે આત્મશાંતિ પ્રાપ્ત કરવા ઇચ્છું છું. (૭) दश मोजितै विभि पत्कल जायते ત:। मुनिमर्हन्तभकतस्य तत्फलं जायते कलौ ॥ (નગર પુરાણ) અર્થ : સત્યુગમાં ૧૦ બ્રાહ્મણાંને ભોજન દેવામાં જેટલું ફળ થતું હતું, તેટલું જ કલિયુગમાં અદ્વૈતના ભક્ત મુનિને ભોજન આપવાથી થાય છે. (८) जैना एकस्मिन्नेव वस्तुनि उभये निरुपयन्ति (પ્રભાસ પુરાણ) અર્થ : જૈનો ફક્ત એક જીવમાં જકર્તૃત્વ ભોકતૃત્વનું નિરૂપણ કરે છે (૨) ટર્ક્શનવર્લ્ડ વીરાળાં, મુરમુર નમ: । नीतित्रितय कर्ता यो, युगादौ प्रथमो जिनः ॥ (મનુસ્મૃતિ) અર્થ : વીર પુરુષોને માર્ગ બતાવનાર, દેવ અને દૈત્યોથી નમસ્કાર પામેલા યુગની આદિમાં ત્રણ પ્રકારની નીતિના સ્થાપનકર્તા એવા પ્રથમ જિન થયા. (१०) एको रागिषु राजते प्रियतमा देहार्धधारी हरो । नीरागेषु जिनो विमुक्त, ललना संगो न यस्मात्परः ॥ અર્થ : રાગીઓમાં તો એક શંકર શોભે છે કે જેમણે પોતાના અર્ધાંગનામાં પત્નીને રાખ્યાં છે અને નિરાગીઓમાં જેમણે લલનાનો ત્યાગ કર્યો છે એવા જિન (વીતરાગ) શ્રેષ્ઠ છે. (११) नाभिस्तु महाद्युति । નનયેપુત્ર, मरुदेव्यां ऋषभं क्षत्रिय ज्येष्ठं, सर्व क्षत्रिय ज्येष्ठं, सर्व क्षत्रिस्य पूर्वजं ॥ . (બ્રહ્મ પુરાણ) અર્થ : નાભિ રાજા અને મરુદેવીના આત્મજ મહાકાંતિવાન શ્રી ઋષભદેવજી સર્વ ક્ષત્રિયોમાં જ્યેષ્ઠ અને ક્ષત્રિયોમાં પૂર્વજ છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy