________________
પર્વત, ઉત્તરકુરુક્ષેત્ર, યમક દેવની રાજધાની, જંબૂવૃક્ષ કચ્છાદિ ૩ર વિજ્ય, સીતામુખ વન, મેરુ પર્વત નીલવંત પર્વત, રમ્યવાસ ક્ષેત્ર, રૂપી પર્વત, હિરણ્યવયક્ષેત્ર, શિખરી પર્વત, ઇરવતક્ષેત્ર આ બધાનું સવિસ્તાર વર્ણન છે. તીર્થકરોના જન્માભિષેકનું સવિસ્તૃત વર્ણન છે.
ખંડાજોયણાનો થોક ૧૦ દ્વાર. ચંદ્ર સૂર્યની સંખ્યા, સૂર્યમંડલનું અંતર, લાંબા પહોળાં, મેથી અંતર, હાનિ વૃધ્ધિ, ઉદય અસ્તની રીત, સંવત્સરનાંનામ, મહિનાના નામ, પક્ષનાં નામ, તિથિનાં નામ, રાત્રિનાં નામ, મુહૂર્તનાં નામ, કરણનાં નામ, ચલ સ્થિર કરણ નક્ષત્ર, નક્ષત્રના દેવ તારાની સંખ્યા, નક્ષત્રનાં ગોત્ર, નક્ષત્રનાં સંસ્થાન, નક્ષત્રનો ચંદ્ર સાથે સંયોગ, કુલ, ઉપકુલ નક્ષત્ર, રાત્રિ પૂરનારા નક્ષત્ર, પોરસીનું પરિમાણ, અધો ઉર્ધ્વ તારા, વિમાન વાહક દેવો, જ્યોતિષીની રિદ્ધિ પરસ્પર અંતર, અગ્રમહિષી, ૮૮ ગ્રહોનાં નામ, જંબુદ્વીપના ઉત્તમ પુરુષો, જંબુદ્વીપની લંબાઈ, પહોળાઈ, જંબુદ્વીપની સ્થિતિ ઇત્યાદિ વર્ણન
તેના મૂળ શ્લોક ૪૧૪૬ છે.
(૬-૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ તથા સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : આ જ્ઞાતાસૂત્રનાં બે ઉપાંગ છે. બન્નેના વીસ વીસ પ્રાકૃત છે.
પહેલાં પ્રાભૃતનાં ૮ પ્રતિ પ્રાભૂત છે. તેમાં પહેલા પ્રતિપ્રાભૂતમાં મંડલના પ્રમાણ છે. બીજામાં મંડલ સંસ્થાન છે. ત્રીજામાં મંડલના ક્ષેત્ર છે. ચોથામાં જ્યોતિષીના અંતર છે. પાંચમામાં દ્વીપાદિમાં જ્યોતિષની ગતિ અને અંતર છે. છઠ્ઠામાં રાત્રિદિનના ક્ષેત્ર સ્પર્શ છે. સાતમામાં મંડલ સંસ્થાન અને આઠમામાં પ્રમાણ બતાવ્યું છે.
બીજા પ્રાભૃતનાં ૩ પ્રતિ પ્રાભૃત છે. તેમાં પહેલાં પ્રતિપ્રાભૂતમાં તિર્કીગતિનું પ્રમાણ છે. બીજામાં મંડલસંક્રમણ કેવી રીતે થાય તે કથન છે. અને ત્રીજામાં એક મુહૂર્તમાં ગતિનું પ્રમાણ છે. ત્રીજા પ્રાભૂતમાં ક્ષેત્ર પ્રમાણ છે. ચોથા પ્રાભૃતમાં તાપક્ષેત્રનું પ્રમાણ છે. પાંચમા પ્રાભૃતમાં સંક્ષિપ્ત પ્રતિઘાતનું સ્વરૂપ છે. છઠ્ઠી પ્રાભૃતમાં પ્રકાશનું પ્રમાણ છે. સાતમાં પ્રાકૃતમાં સંક્ષિપ્ત પ્રકાશનું પ્રમાણ છે. આઠમા પ્રાભૂતમાં ઉદય અસ્તનું પ્રમાણ છે. નવમા પ્રાભૃતમાં
તેમાં અગાઉ ૩૦૫000 પદ હતાં, ચંદ્ર પ્રજ્ઞપ્તિનાં ૫૫OOO પદ હતાં, સૂર્ય પ્રજ્ઞપ્તિનાં ૩૫0000 પદ હતાં.
ર૬
ઉપાધ્યાય અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org