________________
(૩) અજિતસેન (૪) અનિહતરિપુ (૫) દેવસેન (૬) શત્રુસેન (૭) સારનકુમાર (૮) ગજસુકુમાલ♦ (૯) સુમુખ (૧૦) દુર્મુખ (૧૧) કુપક (૧૨) દારુક અને (૧૩) અનાદૃષ્ટિકુમાર.
ચોથા વર્ગનાં ૧૦ અધ્યયન : (૧) જાલીકુમાર, (૨) મયાલીકુમાર, (૩) ઉવયાલી, (૪) પુરુષસેન, (૫) વારિસેન, (૬) પ્રદ્યુમ્ન, (૭) સાંબ, (૮) અનિરુધ્ધ, (૯) સત્યનેમિ અને (૧૦) દઢનેમિ.
પાંચમા વર્ગનાં ૧૦ અધ્યયન : (૧) પદ્માવતી રાણી, જ્ઞ (૨) ગૌરી, (૩) ગાંધારી, (૪) લક્ષ્મણા, (૫) સુસીમા, (૬) જાંબુવતી, (૭) સત્યભામા (૮) રુક્મિણી (આ આઠ કૃષ્ણની પટરાણીઓ), (૯) મૂલશ્રી અને (૧૦) મૂલદત્તારાણી.
છઠ્ઠા વર્ગના ૧૬ અધ્યયન ઃ (૧) મકાઈ ગાથાપતિ, (૨) કિંકર્મ ગાથાપતિ, (૩) મોગરપાણિ યક્ષ (અર્જુનમાળી), ૭ (૪) કાશ્યપ ગાથાપતિ, (૫) ક્ષેમક ગાથાપતિ, (૬) કૃતિધર ગાથાપતિ, (૭) કૈલાસ ગાથાપતિ, (૮) હરિચન્દન ગાથાપતિ, (૯) વાસ્ત ગાથાપતિ, (૧૦) સુદર્શન ગાથાપતિ, (૧૧) પૂર્ણભદ્ર ગાથાપતિ, (૧૨) સુમન ભદ્ર ગાથાપતિ, (૧૩) સુપ્રષ્ઠિત ગાથાપતિ, (૧૪) મેઘ ગાથાપતિ, (૧૫) અતિમુક્ત કુમાર * અને (૧૬) અલખ રાજા.
સાતમા વર્ગના ૧૩ અધ્યયન : (૧) નંદારાણી, (૨) નંદમતી, (૩) નંદોત્તરા, (૪) નંદસેના, (૫) મહ્યા, (૬) સુમરુતા, (૭) મહામરુતા, (૮) મરુદેવી, (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, (૧૧) સુજાતા, (૧૨) સુમતિ, (૧૩) ભૂતદિના રાણી (આ તેરે શ્રેણિક રાજાની રાણીઓ જાણવી).
આઠમા વર્ગનાં ૧૦ અધ્યયન : (૧) કાલી રાણી, (૨) સુકાલી, (૩) મહાકાલી, (૪) કૃષ્ણા, (૫) સુકૃષ્ણા, (૬) મહાકૃષ્ણા, (૭) વીરકૃષ્ણા, (૮) રામ કૃષ્ણા, (૯) પિતૃસેનકૃષ્ણા, (૧૦) મહાસેન કૃષ્ણા રાણી (આ દસે શ્રેણિક રાજાની રાણીઓ છે) આ રાણીઓએ કનકાવલી, રત્નાવલી, મુક્તાવલી આદિ ઘોર તપ કરેલાં.
વિસ્તારથી રસિક વર્ણન છે.
7 આમાં દ્વારિકા સળગી તેનું તથા શ્રી કૃષ્ણ તીર્થંકર થશે તે વર્ણન છે. જે આ ૧૧૪૧ મનુષ્યનો ઘાતક છ મહિનામાં મોક્ષમાં ગયો તેનું વર્ણન છે * આઠ વર્ષની વયે દિક્ષા દીધી તેનું ચમત્કારીક વર્ણન છે.
ઉપાધ્યાય અધિકાર
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org