SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ઈJJUઈઈઈઈઈ પોષ દશમીને. સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થયે તેથી પિતાના મોટા સુંદર નામના પુત્રને ઘરનો સઘળે ભાર સેંગે. પછી બધા પુત્રને તથા પરિવારને બોલા વીને કહ્યું : હે પુત્ર! આપણે આ પિષ દશમીની આરાધનાથી સુખી થયા છીએ, માટે તમારે પણ. આ દશમીની આરાધના અવશ્ય કરવી. તે દિવસે તમારે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સત્તર ભેદી પૂજા કરવી. પૂજા કરીને પૂજ્ય ગુરૂ મહારાજ પાસે વ્યાખ્યાન સાંભળવું. ત્યાંથી પાછા આવીને પૂજ્ય ગુરૂ મહારાજને પ્રતિભાભી વહેરાવીને એકાસણું કરવું. ભજન કરીને વિહારનું પચ્ચકખાણ કરવું. પારણુને દિવસે સ્વામી વાત્સલ્ય કરવું. આ વિધિનું પાલન કરવાથી તમે પણ સુખી થશે.” અંતમાં ભાગવતી દીક્ષા લઇને આત્મકલ્યાણું કરવાની ભાવના રાખવી. “હે પુત્રો ! માનવ જીવન અને જૈન ધર્મ આ જીવને મળવું મહાદુર્લભ છે. ફરી ફરીને મળતું નથી. ઉપર પ્રમાણે પુત્ર પરિવારને ઉપદેશ આપીને. સૂરદત્ત શેઠ પૂજ્ય ગુરૂ મહારાજ પાસે આવ્યા. ને. ગુરૂને વાંકી જણાવ્યું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy