________________
affti masaaa0a8oHØGood :
હે સ્વામી! મારા ઉપર કૃપા કરીને મને ભવથી તારનારૂં ચારિત્ર આપ.”
“રૂચિ પ્રમાણે એગ્ય લાગે તેમ કરે.' એમ પૂજ્ય ગુરૂ મહારાજે કહ્યું
આવા વચન સાંભળી શેઠ ઘેર આવી પૂજા મહત્સવ કરીને ધામધુમપૂર્વક તેમની પાસે દીક્ષા લીધી.
ચારિત્ર લીધા પછી સૂરદર મુનિ છઠ્ઠ અમ વગેરે વિવિધ પ્રકારનાં તપ કરવા લાગ્યા, નિમી ચારિત્રનું પાલન કરતાં બાર વર્ષે ચાલ્યા ગયા. અન્ત સમયે પંદર દિવસનું અનશન કરીને અઢાર દેષ રહિત સમાધીપૂર્વક મરણ પામીને દસમા પ્રાણુત નામના દેવલોકમાં વીસ સાગરેપમના આયુષ્યવાળા દેવ થયા.
પ્રાણત દેવલોકમાં દેના સુખે ભેગાવીને આયુષ્ય પૂરું થશે એટલે તે સૂરદત્ત શેઠને જીવ ચ્યવને આજ જબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્પકલાવતી નામની વિજયને વિષે આવેલી. મંગલાવતી નગરીના રાજા સિંહસેનની રાણી. ગુણસુંદરીની કુક્ષીએ ઉતપન્ન થશે. ત્યાં જયસેન નામથી ઓળખાશે. ત્યાં સંસારસુખ ગર્વને પછી વૈરાગ્ય પામીને ચારિત્ર લેશે. સામાયિકાદિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org