SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા 8000000000000000 પ ' મહારાજ પધાર્યાની વાત જાણીને શેઠ તેમને વંદન કરવા ગયા. ત્યાં વંદન કરીને ઉચિત સ્થાને - બેઠા, ગુરુ મહારાજે ધર્મદેશના આપી. દેશના -- અંતે સૂરદત્ત શેઠે પૂજ્ય ગુરુ મહારાજને પૂછ્યું: આ પોષ દશમીનું ઉઘાપન-ઉજમણું કેવી રીતે કરવું ? શેઠને જવાબ આપતાં પૂજ્ય ગુરુ મહારાજે જણાવ્યું : હે શેઠ! દશ ચંદરવા પૂઠીયા કરાવવા, દશ પુસ્તકે લખાવવા, દશ પુસ્તકોના બંધન કરાવવા, દશ સ્થાપનાચાર્ય મૂકવાનાં આસને એટલે ચંદન વિગેરેની ઠવણી કરાવવી, દસ જપમાળાઓ-નવકારવાળીએ દસ જિનાલય. દસ જિનબિઓ દસ દીવીઓ, દસ આરતીઓ તેમજ બીજા પણ ધમનાં જ્ઞાન, દર્શન અને રાત્રિના ઉપકરણે દસ દસ લાવીને ઉધાપન કરવું.” એ પ્રમાણે પૂજ્ય ગુરુ મહારાજ પાસેથી વિધિ જાણુને શેઠે મટી ધામધુમથી ઉજમણું કર્યું, તેમાં મણિમય દશ જિનબિ કરાવ્યાં. ઉજમણું કર્યા પછી કેટલાક દિવસે ધમ સ્થાનમાં પસાર થયા. પછી શેઠને આ અસાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy