________________
૫૦ ) પિષ દશમીનેટ
તે જ નગરમાં સૂરદત્ત નામે એક શેઠ રહેતા હતા. તે શેઠને પતિવ્રતા શીલાદિ ગુણવાળી શીલવતી નામની સ્ત્રી હતી. જો કે આ શેઠ કુબેર જેવા. ઘણા ધનને સ્વામી હતા. લોકેમાં યશવાળે હતો પરંતુ મિશ્રાવી લેવાથી સાંખ્યમતને માનનારે ત્રિદંડોને ભક્ત, શીવધર્મની આરાધનામાં તત્પર. હતે. તે જૈન ધમને જાણ પણ નહે.
જે લેકે શ્રી જિનેશ્વર ભગવંતના વચનરૂપી ચક્ષુ વિનાના હોય છે. તેઓ દેવ અને અદેવને જાણતા નથી. મુગુરૂ અને જુગુરૂને સમજતા નથી ધર્મને અને અધર્મને ઓળખતા નથી. ગુણવંતને અને ગુણરહિતને જાણતા નથી. કરવા લાયક અને નહિ કરવા લાયક, હિતકારી અને અહિતકારી. કાર્યને પણ સારી રીતે જાણું શક્તા નથી. * આ મિથ્યાત્વી સૂરદત્ત શેઠ કદાપિ જન વચનને સાંભળતે નહે. મિથ્યાત્વને લીધે જીવ અને શરીરને એક જ રૂપે માનતા હતા. તે રાજ માન્ય તેમજ લેકમાં પણ માન્ય હેવાથી નગરના શ્રેષ્ઠ પદ પર (નગરશેઠ) હતે.
એ પ્રમાણે મિથ્યાત્વમાં કેટલેક કાળ ગયા. પછી એકવાર સૂરદત્ત શેઠે અઢીસે વહાણે ચાર પ્રકારના કરિયાણુથી ભરીને મુનીમ અને નેકની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org