________________
મહિમા 15559799550DYXY) ૪૯ તેને રત્નના ડાબલામાં રાખીને તેની પૂજા કરે છે. ત્યારપછી કેવળ જ્ઞાનરૂપી ભાવ ઉદ્યોતના કરનારા પ્રભુ મેાક્ષમાં જવાથી દેવતાએ દીપક પ્રગટાવીને · દ્રવ્ય ઉદ્યોત કરે છે. એટલે દીવાળી પ્રગટે છે. ઇન્દ્રાદિક દેવા પ્રભુના નિર્વાણુંથી શાકાતુર થયેલા નદીશ્વર દ્વીપે જાય છે અને શ્રી ત્યાં માટી અઠ્ઠાઇ આચ્છવ ઉજવી પાતપેાતાને સ્થાને જાય છે.
શ્રી વીર પ્રભુએ શ્રેણીક મહારાજાની આગળ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર કહેતાં કહ્યું, “પ્રભુ શ્રી પાર્શ્વનાથ તથા મારી વચ્ચે અઢીસા વ સમયને અન્તરગાળા છે.’
પ્રકરણ : ૮
સુરિજીના મેળાપ
પાષ દશમી વ્રતની આરાધના કરનાર સુરદત્ત શેઠની કથા ભગવાન મહાવીર શ્રેણીક રાજાને કહેવા લાગ્યા “ હવે આ પેષ દશમીની આરાધના સુરદત્ત નામના શેઠે કેવી રીતે કરી તે સાંભળેઃ
આ જાંબુદ્રીપને વિષે ભરતક્ષેત્રમાં સુરેન્દ્રપુર નામનું નગર આવેલુ' છે. તે નગરમાં નરિસહુ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને ચતુર, ગુણુવ્રતી, શીલરૂપી અલ'કારવાળી અને પતિવ્રતા ગુણસુન્દરી નામની રાણી હતી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org