________________
SP) ૧૧
મહિમા (JN)JN*P તમામ ભાવેને જણાવનારૂ કેવળજ્ઞાન તથા કેવળ દેશન પ્રાપ્ત કર્યુ..
પ્રભુશ્રી મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી તેઓ અનેક સ્થળાએ વિહાર કરતા કરતા ઉપર જણાવેલી રાજગૃહી નગરીના બહારના ઉદ્યાનમાં સમેાવસર્યાં, તે વખતે તેમની સાથે ગૌતમસ્વામીજી વગેરે અગિયાર ગણધરા તથા ચૌદ હજાર સાધુઆના પરિવાર હતા.
[171181111
{1}}}}][4]
Jain Educationa International
પ્રભુશ્રી મહાવીર સ્વામીજી રાજગૃહીના ઉદ્યાનમાં સમાવસર્યાં છે
એ હકીક્ત વનપાલકના મુખથી સાંભળી શ્રેણિક
મહારાજા ઘણા
હર્ષ પામ્યા અને
નગરના લેાકાને સાથે લઇને તે પ્રભુને વાંઢવા
ខូចអារម 111], VIJ
માટે મેટી ધામધુમપૂર્વક સમવસરણમાં આવ્યા, ને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તે ચિત સ્થાને બેઠા. નગરના લેાકા પણ પેાતાના ચાગ્ય સ્થાને બેઠા.
For Personal and Private Use Only
www.jainelibrary.org