________________
mfano haya S awah 969 અને એક બીજાને સાચા હદયથી ખમાવી. કર્મોના પત કરીને કેવળજ્ઞાનને પામ્યા હતા. તે શું તમે તથી જાણતા? તમારે તમારા પૂર્વજોનું આ બાબા તમાં અનુકરણ કરવું ઠીક નથી.”
કુલપતિના શબ્દએ દ્રાવિડના હદયને વીધી નાંખ્યું. તેમાંથી પશ્ચાતાપનું ઝરણું વહેવા માંડયું , મોટાભાઈ તરીકેનો ધમ ચૂકયાને ખેદ તેને ઘેરી વસે. તાપસના સબોધથી દ્રાવિડમાં સાચે વિવેક
. કુલપતિને આભાર માનીને કહ્યું, “આપે આજે મને નરકમાં પડતા અટકાવ્યા. હવે હું યુધ્ધ નહિ કરુંતે પિતાની છાવણમાં પાછા ફર્યો ત્યારે સૂર્યાસ્તનો સમય થવા આવ્યો હતો.
આખી રાત અજપામાં વીતાવીને સવાર થતાં નિત્ય કામ પતાવીને નિત્ય જિન પૂજા માટે સાથે રાખેલ શ્રી ગષભદેવની પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી ને દ્રાવિડ રાજા એટલે પિતાના નાના ભાઈ વારિખિલ્લની છાવણી તરફ રવાના થયો.
ઊંચા આસન પર બેસીને પ્રભાતના સૂર્યની શેભા નિહાળતા વારિખિલ્લએ પિતાના મોટા ભાઇને પિતાની છાવણી તરફ એકલા આવતા જોયા એટલે તે પહેરે કપડે જ તેમને સત્કાસ્વા સામે ગયે. તે મોટાભાઈના ચરણમાં નમી પડ, રે ટલે દ્રાવિડે તેને પ્રેમથી ભેટી કૃતાર્થતા અનુભવવા લાગ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org