SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જ JASSASASSASS કાતિક પુનમન. છે, વળી લોભ રૂપી વડવાનલ આ સંસારસાગરને ચપીને રહ્યો છે સંસારમાં રહેવાથી અનેક કમાં બંધન થાય છે. તમે નરક રૂપી નથને આપનાર આવું ભયંકર યુદ્ધ તમારા નાના ભાઈ સાથે શા માટે કરે છે ? ત્યારે કાવિડ રાજાએ કહ્યું, “હે સ્વામી પૂર્વે અમારા કાકા ભરત ચહેવાતી અને બાહુબલિ પણ એક બીજા સાથે લયાને દાખલે આપીને પિતાને બચાવ કર્યો તાપસ બોલ્યા : “હે રાજન! ભરતકવતિએ પૂર્વ જનમમાં સાધુઓને બહાર લાવીને આપવાની ભક્તિ વડે ચક્રવર્તિ પણ મેળવ્યું હતું. બાહુબળીએ સેવા-ભક્તિ વૈયાવચ્ચ કરીને બાનું અપૂર્વ બળ મેળવ્યું હતું. ભરત ચકવતિ એ તે પોતાનું ચકરત્ન આયુધ શાળામાં પેસતું ન હતું તેથી તેમને પિતાના રાજ્યમાં બાહુબલીને બોલાવ્યા. હતી. છતાં ન આવ્યા, યુદ્ધ કરવું તેથી પડયું હતું. બાહુબળજી એમ માનીને યુદ્ધ કર્યું કે પિતાજી આપેલું રાજ્ય ભરત લેવા ઈચ્છે છે તે હું કેવી રીતે લેવા દઉં ? હું કાંઈ કાયર નથી. હું એની આજ્ઞા વીકારૂં? એટલે એમણે યુદ્ધ કર્યું. પછી અને ભાઇઓ-ભરત અને બાહુબલિએ બાર વર્ષ દેવતાના વચનથી યુદ્ધ બંધ કર્યું હતું. તે બને કાકા કેટલી મહાન હશે તો તમે કેમ કહેતા નથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy