________________
૪ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને બે હાથ જોડી પૂછયું, “મહારાજ ! મારા ભાગ્યમાં પુત્રનું સુખ છે કે નહિ ?
સાધુએ કહ્યું, “રાજન ! આવા તુચ્છ પ્રશ્નોના જવાબ આપવાની અમને સાધુઓને શાસ્ત્રની આજ્ઞા નથી માટે આવા પ્રશ્ન પૂછવાને બદલે આત્માનું હિત થાય તે કેઈ પ્રશ્ન પૂછે.
રાજા-રાણીને બીજા પ્રશ્નોમાં રસ નહોતે. એટલે તેણે ફરીથી સાધુ ભગવંતને વિનંતી કરી કે, . હે ગુરૂદેવ ! એટલું કહે કે અમારા ભાગ્યમાં પુત્ર છે કે નહિ ? જે આપ મને જવાબ આપશે તે મારી મેડી ચિંતા ઓછી થશે.
'
!
રાજા-રાણી પૂજ્ય ગુરૂદેવને પુછે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org