________________
સહિમા
G
JQJQ
૩
ધનજય નામે મહાબુદ્ધિશાળી પ્રધાન હતા, ન્યાયી રાજાની પ્રજા સુખી હતી.
અન તવી ને રાજ્યસુખ વિગેરે બધુ હતુ.. પણ પુત્રનુ સુખ નહોતું, એટલે પેાતાની ગાદીના વારસની ચિંતા તેને સતાવતી હતી.
અપુત્રસ્ય ગૃહ શૂન્ય, દિશાઃ સન્યા હૈ બાંધવા મૂસ્ય હૃદય. શૂન્ય, સ` સૂન્ય" દરિદ્રઃ ॥૧॥ ભાવાર્થ :-પુત્ર વિના ઘર શુન્ય લાગે, ભાઈ એ વગર દિશાશૂન્ય ભાસે છે, ભૂખ માનસનું હૃદય શુન્ય લાગે છે. અને દરીદ્રી માણસ માટે સઘળુ શુન્ય છે. એવુ' વિચારીને રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયેા કર્યાં; તા પણ તેમને પુત્ર પ્રાપ્તિ થઈ જ નહિ.
પુત્ર વગરનુ` રાજ્ય-સુખ રાજાને મીઠા વગરના લેાજન જેવુ' ફીકકુ લાગવા માંડયું, તેણે ફરિ ફરિ પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રયત્ન કર્યો, પણ તેમાં સફળ ન થયા.
આ અરસામાં રાજાને ત્યાં ચાર મહાવ્રતને ધારણ કરનાર તપસ્વી કાણુક નામના એક સાધુ ભગવત વહેારવા માટે પધાર્યાં.
*
સાધુ ભગવંતના સત્કાર કરી તેમને ભાવ ભક્તિથી આહાર પાણી વહેારાવીને રાજા રાણીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org