SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ MCH 2008-ahhaah#GHOH 4 - રાજાની મનોવ્યથા જોઇને મનમાં અનુકંપા લાવીને સાધુ ભગવંત બોલ્યા, “હે રાજન્ ! તમારા ભાગ્યમાં પુત્ર છે. પણ તે પુત્ર પાંગળો હશે.' આ વાત જાણી રાજા-રાણી મુંઝાવા લાગ્યા. પુત્ર થશે ખરે. પણ તે પાંગળો હશે. કાળક્રમે રાણીએ એક પુત્રને જન્મ આપે પુત્રનું મેં જોઈને રાણી રાજી થઈ, પુત્ર જન્મના સમાચારથી રાજાના આનંદનો પાર ન રહ્યો. ચોગ્ય દાન પૂણ્ય કર્યા. પણ બીજે જ દિવસે રાણને ખ્યાલમાં આવી ગયું કે આ બાળકનાં અંગોપાંગ નબળાં છે. તે રૂએ છે પણ માંદા બાળકની જેમ ધીરા ધીરુ ! - સાધુની વાણી યાદ કરીને તેમણે મન વાળ્યું અને પુત્રનું નામ પિંગળકુમાર પાડયું અનેક ઉત્તમ સંદેએ શ્રેષ્ઠ ઈલાજ કરવા છતાં પિંગળકુમારનાં પાંગળા અંગ શક્તિવાળા ન બન્યાં. આ પાંગળો કુમાર પ્રજાની નજરે ચઢે તે સારું નહિ. એમ વિચારીને રાજાએ તેને પિતાના મહેલના ગુપ્ત ભાગમાં જ રાખવાનો પ્રબંધ કર્યો. ત્યાં ભણવા માટે એક પંડિત રાખેલ. તેને રાજાએ ખાસ સૂચન કરેલ કે “રાજકુમાર પાંગળો છે તે વાત બહાર ન જાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy