SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં પરિશ્રમથી દૂર ભાગવાનો, શ્રમની ચોરીનો પ્રશ્ન ઊભો થવો ન જોઈએ. “શ્રમને સામંજસ્યપૂર્ણ અને સંતુલિત મૂલ્ય ચૂકવવું'આ સૂત્રનો અનિવાર્ય શરત-નિયમ તરીકે સ્વીકાર કરવો રહ્યો. માનવીય સંબંધોને શ્રમને આધારે વિકસિત કરવા પડશે. આ બધાં દૃષ્ટિબિંદુઓથી વિચાર કરીશું તો, લોકતંત્રની અનેક સમસ્યાઓનું સમાધાન મળી રહેશે જ. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ 1 ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy