________________
૩૬
પાઠામાં ધ્રુવા ફેરફાર કર્યો છે? સ્મૃતિ વિષયક પાઠો બત્રીસ સૂત્રેામાં છે કે નહિં તે સંબધનું વાસ્તવિક અજ્ઞાન વિષકાનું કેવું હતું ? સૂત્ર માનનારાઓ નિયુક્તિ-વૃત્તિ આદિના આધારે કેવી રીતે માને છે? સૂત્ર સિવાય ટખા માનવામાં પણ કેવી ભીંત ભૂલનારા છે? ટબ્બા માનવામાં મૂર્તિ પૂજાનો સ્વીકાર કેવી રીતે કરાયા છે? અમેલખ રૂષિએ હિંદી અનુવાદમાં સૂત્ર-અર્થાંના કેવા અપલાપ કર્યો છે ? વિગેરે વિગેરે અનેક ખીતાના સંદર્ભે સમજનારને માલુમ પડે છે કે નિન્જીવપણાને છાજતી ચેષ્ટા મૂર્તિ વિરાધકાએ કરી છે.
અને છેલ્લા ચોથા પ્રકરણના પૃ. ૧૯૮ થી પૃ. ૨૨૨ પૃષ્ઠમાં “ સત્યનું સંરક્ષણુ કરવાની અનિવાય જરૂર છે ” એ ભાવને અનુસરતું બધુ લખાણ છે. મૂર્તિ પૂજાના વિરાધા પોતાના ગુરૂની પ્રતિકૃતિઓ, પાદુકાઓ વિગેરે કેવા પ્રસંગમાં કેવું કેવું માને છે તે સંબંધનું લખાણ ફોટાએ (ચિત્રા) સાથે રજુ કર્યું" છે. અંતિમમાં જિનપ્રતિ માની વાસ્તવિક માન્યતા-પૂન્યતા—દનીયતા વિગેરે ભાવેાને સમજાવી શકે તેવા સૂત્રાદિની સાક્ષી સાથેનું સ્તવન આપેલુ છે. આ ગ્રંથને સાદ્યંત વાંચનારા–વિચારનારા જરૂર મૂર્તિ પૂજાના વિરોધથી વિરામ પામીને તે મૂર્તિ પૂજા પ્રત્યે આદરવાળા થશે એજ એક શુભેચ્છા.
વસંતપંચમી
ઠે. શ્રી સિદ્ધચક્રારાધનતીથ ખારાકુવા, દહેરા ખડકી મુ. ઉજ્જૈન (મધ્યભારત)
Jain Educationa International
સિ
સ્વ. ધ્યાનસ્થ-પરમપૂજ્યઆગમાદ્ધારક આચાય દેવેશ-ગુરૂવ શ્રીઆનન્દસાગરસૂરીશ્વરચરણારવિદ્ર સેવક ઐસાગર
For Personal and Private Use Only
www.jainelibrary.org