________________
૧૫૦
મૂર્તિ પૂજા
સ્થા॰ મુની જેઠમલજી અને તેમના પછીના સ્થાનકવાસી લેખકોના હાથે લખાયેલ ગ્રંથા જ જોયા હાય એમ લાગે છે. તેમના પહેલાંના ગ્રંથા તેઓશ્રીએ જોયા-વાંચ્યા હોત તા સ્થાનકવાસી સાધુએ અને શ્રાવકા સંબંધમાં તદ્ન ખાટાં અથવા ઉલટાં વિધાના કરવાના અપજશના પેટલા અમારા ઉપર ઠાલવત નહિ. ખેર ! કંઈ વાંધા નહિ. હજુ તે જૈન સિદ્ધાંતા અંગે સ્પષ્ટપણે આગળના પ્રકરણમાં કિકત દર્શાવીશું'. તે વાંચી વાંચકાને ખ્યાલ આવશે કે ખાટાં વિધાના કયાં અને કાણે કર્યા છે.
વળી યતિશ્રીને નકલ કરી આપવા ઉપરાંત ટાંકાશાહે પેાતાના માટે પણ એક નકલ કરી લીધાનું ડો. ગાંધી જણાવે છે તા મૂળ નકલા ( લેાંકાશાહના હાથે લખાયેલ સૂત્રેા )નાં પાનાં કેટલાં થાય ? એવું મેલુ કામ તેા હજારા પૃષ્ઠોમાં પુરૂં થાય. તે આજે ખારીકાઈથી તપાસ કરતાં લાંકાશાહના હસ્તાક્ષરાવાળું એક પણ પૃષ્ટ ઉપલબ્ધ થતું નથી, એ હાલતમાં આજના બુદ્ધિવાદના યુગમાં વિશ્વાસ કેવી રીતે પેદા થાય કે લેાંકાશાહે સૂત્રેાની નકલ કરી હતી ? ચૌદમી પંદરમી સદીમાં લખાયેલા અનેક ગ્રંથો આજે ઉપલબ્ધ છે તે જેણે નવા મત પ્રવર્તાવ્યા તેવા લાંકાશાહના હસ્તાક્ષરના ગ્રંથો યા તા તેનું એકાદ પાનું પણ ન મળે તેનું શું કારણ?
સ્થા॰ સાધુ જેઠમલજીએ વિ॰ સ૦ ૧૮૬૫ માં સમક્તિસાર નામના ગ્રંથ બનાવ્યે તેમાં કયાંય એમ નથી લખ્યું કે લાંકાશાહે પોતાના માટે સૂત્રેાની એક એક નકલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org