SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા ૧૭૧ ભની તે લેકશાહના અનુયાયીઓ પણ અનુમોદના કરે છે તે લંકાશાહે જિનમૂર્તિની પૂજામાં થતી જલ-પુષ્પ– ધૂપ આદિની પૂજામાં કેવા પ્રકારની ઘેર હિંસા માની ? - ઠીક! ઘડીભર માની લો કે! તીર્થંકર પરમાત્મા કરતાં વધુ દયાના સાગર લોકાશાહને તે પૂજામાં એકેન્દ્રિય જીવની હિંસાથી કંપારી છૂટી પણ: સામાયિક-પ્રતિક્રમણદાન-દયા એ કાર્યો પ્રત્યે કંપારી છૂટી તેનું શું કારણ? અને પ્રથમ એ કાર્યોને નિષેધ કરી પછી તેની છૂટ આપી તેનું શું કારણ? 3. ગાંધી લખે છે કે – લોંકાશાહે દાન દેવાની કદી બંધી કરી જ નહોતી તે પછી પાછળ દાન દેવાની છુટ આપી એમ કહેવું એ પણ જુઠું વિધાન છે.” ભાઈ ગાંધી! નીચેની હકિકત વિચારે તે તેમને સ્પષ્ટ માલુમ પડી જાય કે સત્ય વિધાન છે કે જુઠું વિધાન છે? જુઓ ! લંકાશાહના સમકાલીન ત્રણ મહાન લેખકે શું કહે છે? પં. લાવણ્યસમયજી વિસં. ૧૫૪૩ मति थोडी नई थोडं ज्ञान, महियळ बडु न माने दान । पोषह पडिकमण पच्चखाण, नहि माने ए इस्यो अजाण । जिनपूजा करवा मति टली, अष्टापद बहु तीर्थ वलो । नवि माने प्रतिमा प्रासाद, ते कुमति सिऊ केहु वाद । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy