________________
(શ્વેતાંબરો સ્થૂલભદ્રની તરફેણમાં અને દિગંબરો ભદ્રબાહુની તરફેણમાં રહ્યા છે. વળી વિદ્વાન બ્રાહ્મણ ભદ્રબાહુ મૌર્ય વંશના પ્રથમ ચંદ્રગુપ્તના સમકાલીન-કદાચ પક્ષધારી-હતા, સ્થૂલભદ્ર છેલ્લા નંદ રાજાના કોઈ એક ક્ષત્રિય (?) પ્રધાનના પુત્ર હતા. ચંદ્રગુપ્ત છેલ્લા નંદ રાજને હરાવ્યો હતો). વિસ્તાર માટે જુઓ લૉયમાનનું “યુબેરસિદ્ધ", પાનું ૨૬૯, અને શુબીંગ ૨૬ (૩) બ્રાહ્મણકુળનાં દેવાનંદા અને ઋષભદેવ મહાવીરનાં માતાપિતા હતાં (ભગવતી ૯.૩૩), પણ શ્વેતાંબર જૈન પરંપરા મુજબ તીર્થકરો ક્ષત્રિય કુટુંબમાં જ જન્મ લે છે, બ્રાહ્મણ કુટુંબમાં નહીં. તેથી દેવોએ હરિ-નેગમેસિ દ્વારા મહાવીરનો ગર્ભ દેવાનંદાના ઉદરમાંથી લઈ ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં મુકાવ્યો (=ગર્ભાહરણ). આવા ગર્ભાહરણ અને હરિ-નેગમેસિના પ્રસંગોને દિગંબર પરંપરામાં કોઈ પણ સ્થાન આપ્યું નથી. મહાવીરે તો દેવાનંદાને પોતાની સગી મા તરીકે સ્વીકાર પણ ક્યો છે !...દિગંબર પરંપરા એમ માને છે કે સર્વે જૈન આગમો “લુપ્ત” થયા છે, અને હાલ મળી આવતા શ્વેતાંબર આગમો મૌલિક રહ્યા નથી.
ЛР
સંદર્ભ-ગ્રંથ સૂચિ નોંધઃ ફક્ત મુખ્ય સંદર્ભ-ગ્રંથો જ આ સૂચિમાં આવરી લીધા છે. તેમની માહિતી પણ સંક્ષેપમાં સમાવી છે. (૧) અંગ્રેજી સંકેત-સૂચિઃABORI : Annals of the Bhandarkar Oriental Research Institute, Poona. ALB : The Adyar Library Bulletin, Madras. (=“બ્રહ્મવિઘા”), ANIS : Alt- und Neu- Indische Studien... Seminar f.Kult. u. Geschichte Indiens. Uni. Hamburg. ASS : Anandasrama Sanskrit Series, Poona. CD : Chintaman Dikshit's edition. IU : Indo-Iranian Journal, Holland. IT : Indologica Taurinensis, Torino (Italy). JAOS
: Journal of the American Oriental Society, USA
: Journal of Indian Philosophy, Holland. JOI : Journal of the Oriental Institute, Baroda. KL. Sch : Kleine Schriften, Franz Steiner Verlag, Wiesbaben.
MB : Motilal Banarsidass, Delhi. RKSS : Sri Rşabhadevaji Kesarimalaji Svetambara Samstha, Ratlam. SBE
The Sacred Books of the East Series (ed. F. Max Müller, Oxford).
Reprint: MB. UP. : =Upanisads. ZDMG : Zeitschrift der Deutschen Morgenländischen Gesellschaft,
Wiesbaden. ZII
Zeitschrift für Indologie and Iranistik, Reinbek (Germany). (૨) મુખ્ય સંદર્ભ-ગ્રંથોઃ સંકેત સૂચિ અનુયોગદ્વાર
: Nandi...and Anuogaddara..., ed. muni Punyavijayaji, Pt. D. Malvaniya, Pt. A. M. Bhojak. Jaina
Agama Series 1. Bombay, 1968. આચાર '
Acara..., ed. muni Jambuvijayaji. Jaina Agama Series 2.1. Bombay 1977. (Our references are from
this Edition.) આચાર-ચૂર્ણિ
• Acara-Curni, ed. RKSS 1941. આચાર-નિર્યુક્તિ : જુઓ “શીલાંક”.' આચાર-શીલાંક : જુઓ “શીલાંક”. આપૌંબ-ધર્મસૂત્ર
Apastamba-Dharmasutra, ed. G.Buhler. Bombay Sanskrit Series 44,50. Poona, 1932. આદિવ
: જુઓ “ચતુ શતક”. આ@દો-આર્યા : L. Alsdorf: The Arya Stanzas of the Uttarajjhaya. Akad. Wiss. Lit. 2, 1966, pp. 153-220. Mainz. આભદો-ઇFિપરિત્રા : L. Alsdorf. Itthiparinna. 112,1958, pp.249-270, KI.sch. 1974, pp. 193-214.
:
APP
૪૪]
[ સામીપ્ય : એપ્રિલ, '૫-જૂન, ૧૯૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org