________________
૭૨ ]
જીવન સાફલ્ય દર્શન-૧
"
*
એ જ કે ભાઈ ! છતી આંખે શું કામ ટીચાય છે ! યા ન આવે પણ ઠપકો દેવાનુ મન થાય કે ક્રેા હૈયા વગરના આદમી છે! થાંભલે તે ત્યાંના ત્યાં છે. છતાં ટીચાનાર બેની વચ્ચે આટલે બધા ફેર કેમ ? કારણ એ જ કે એક આંધળા છે અને ખીજો દેખતા છે; તેમ જ્ઞાનીએ પણ સમ્યગ્દષ્ટિને અને સમ્યગ્દર્શનના અથીને દેખતા માન્યા છે. જ્ઞાની માને છે કે સમ્યગદૃષ્ટિ અને સમ્યગ્દર્શનના અથી આત્મા સંસારના સ્વરૂપને સમજનાર છે. આથી મારે પાપના ઉય છે, નથી અનતુ ' એમ કહેનારને પૂછવુંજોઈ એ કે ‘ પ્રયત્ન કર્યાં ? ઉદ્યમ કર્યાં ! સાધુઓના સહવાસમાં આવ્યો? સાધુના સહવાસ કેળવ્યે ? અભ્યાસ કર્યાં? મેળવવાની કાળજી કરી ? ' આ બધુ કર્યાં પછી ન અને તે માની શકાય કે અશુભેાય છે, બાકી કરવું કાંઈ નહિ ને કહેવુ કે અશુભાય છે, એ કાંઇ ચાલે ? આટલે બેસી ગપ્પાં મારનારા, ચાહપાણીના પ્યાલા પીતાં પીતાં એમ કહે છે કે · અમારા પાપેાય છે, માટે ધમ નથી આરાધી શકાતા ' એ ખાટુ છે. મુસાફરીમાં ખ્રિસ્તરા લેવાય, સિગારેટની ડબ્બી અને દીવાસળીનુ ખાસ ન ભુલાય, એ બધું આપે!આપ યાદ આવે અને માત્ર ધ સામગ્રી જ નહિ; એનુ કારણ ? એમાં પાપના ઉદય ! મુસાફરીએ જતાં જૈનને ખ્રિસ્ત ? વગેરે શરીર માટે જરૂરી ચીજો અને મેાજશેખ વગેરેની ચીજો લઈ લેવામાં ભૂલ ન થાય અને સામાયિકની, જિનપૂજનની અને ધાર્મિ ક વાંચનની સામગ્રી સૂચવવા છતાં ઇરાદાપૂર્વક સાથે ન રખાય એ તે પાપના ઉચે કે એદરકારીથી ? ઘણા આજના જૈનેામાં ન જિનપૂજા, ન સામાયિક, ન પ્રતિક્રમણ, ન પૌષધ, ન તત્ત્વાના સ્વાધ્યાય.... એ પાપાયે કે બેદરકારીથી ? ગામડામાં જિનમ ંદિર નથી, સામાયિકાર્ત્તિ કરાવનારને જોગ નથી, ભણવાનાં સાધન નથી, એથી તે કહી શકે કે અમે એવા સચેાગવાળા છીએ કે કાંઈ બનતુ નથી, પણ મુંબઈ શહેરમાં અધી સામગ્રી તૈયાર, ત્યાં તમે શું કહેા? જેમ વ્યવહારમાં તમે એક વાર પાછા પડા તેા ખીજી વાર, બીજી વાર પાછા પડો તેા ત્રીજી વાર, એમ પ્રવૃત્તિ ચાલુ રાખેા છે તેમ જ અહી કરે. આજ આવા, ભાવના ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org