________________
દર ]
જીવન સાફલ્ય દર્શન-૧ અશુભ કર્મબંધ સંસારના અશુભ સંયોગો ઉભા કરે, શુભ કર્મબંધ સંસારના શુભ સંયેગે ઊ મા કરે, એ બેયને આપણે આધીન ન થઈએ તો જ ધર્મ થઈ શકે. શુભેદયવાળ કહે કે આ સાહ્યબીની વ્યવસ્થામાંથી ટાઈમ મળતું નથી અને અશુભેદયવાળ કહે કે મારાથી બનતું નથી, હું મારે ખાડો પૂરવામાંથી ઊંચે આવતું નથી. તે હવે ધર્મ કરવાનો કોને માટે? શુભેદયમાં લીનતા કેળવી પાપ કર્યા કરો અને અશુદયમાં મુંઝાઈ મનગમતું મેળવવા માટે પાપ કર્યા કરે, ત્યારે તમારે માટે બચવાની બારી કયી? તમે કયા ઉદયમાં ધર્મ કરી શકો ? ધર્મ કોણ કરી શકે ? શ્રી જિનેશ્વરદેવને ઘમ કેણ સેવી શકે ? ધમની રુચિવાળે અને દુનિયાની દષ્ટિએ આવતા શુભ-અશુભ ઉદયની જેને પરવા ન હોય તે, ધર્મ કરનાર તે બેય ઉદયમાં કરે છે એની ને નહિ, પણ એ ગ્ય આત્માઓ જે ધર્મ કરે છે તે એ ઉદયને આભારી નથી પણ કોક બીજાને જ આભારી છે. “શુભના ઉદયવાળા જેઓ કહે છે કે અમને કુરસદ નથી. ચાર ચાર પેઢી ચાલે છે, અમને ધર્મ કરવાને ટાઈમ નથી અને અશુભેદયવાળા જેઓ કહે છે કે મન તે થાય પણ પેટમાં નાખવા જેટલું મળે ત્યારેને?? તેઓ તે બેય બેયના ધ્યાનમાં લીન છે. દુનિયામાં બેય ઉદય, સારા અને નરસા સંગે ચાલુ રાખે છે. હવે “ધર્મ કરે કોણ” એ કહો. ધર્મ આરાધક કો આત્મા બને? કહેવું જ પડશે કે સાંસારિક શુભાશુભ સંયેગોને પિતાથી પર માને અને બંનેથી પોતાને અલગ સમજે તે. પૂર્વ-સમયની વાત :
સાડાબાર દેકડાને માલિક શ્રેષ્ઠિ ત્રિકાલ જિનપૂજા અને અનુપમ સામાયિક કરતો અને ત્રણ ખંડના માલિક પણ ત્રિકાલ પૂજા કરતા. પૂર્વ પુરુષને બેય ઉદય ભોગવતાં આવડતા હતા. શ્રી શ્રેણિક મહારાજા મગધ દેશના માલિક થયા પહેલાં રાજગૃહીમાં ફરતા ફરતા, એક ઉદ્યાન પાસે આવ્યા. ત્યાં તેમણે અનાથી મુનિને જોયા. અનાથી મુનિ કેવા? ચઢતી જુવાની, રૂપ કામદેવ જેવું, દેખાવ મનેહર. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org