________________
ધર્મના ઉપાસક બને
૫૭ ]
છે?” “૧૬.” બસ! ૧૬ જ છે? મારે તે ૩૨ જોઈતી હતી. કારણ કે મારા શાલિભદ્રની સ્ત્રીઓ ૩૨ છે.” કિમતીમાં કિંમતી રત્નકંબળ માટે બત્રીસને યાદ કરનાર શાલિભદ્રની માતા પિતાને કેમ ભૂલી જાય છે? એમાં જ શ્રી જૈનશાસનને પામેલી માતાની મહત્તા છે. એ બત્રીશ, એ માતાને કેવી રીતે પૂજતી હશે? સામાની પાસે જે , તમારે ગુણ જોઈતા હોય તે પ્રથમ તમે ગુણવાન બને. જેના કુટુંબ ગૃહસ્થાવાસમાં પણ આ દશામાં હતાં, કારણ કે તેમને ત્યાં ત્યાગની છે. ઉછળતી હતી. હૃદયમાં તેવી ભેગની પિપાસા ન હતી એટલે વધૂઓ પ્રત્યે પણ દીકરીઓ જેટલે સદ્દભાવ રહેતું. આજે વહુ માટે ઘી, દૂધ તાળામાં હોય છે. વહુએ પણ કહે છે કે “સાસુજી? યાદ રાખજે, હાથમાં આવે એટલી વાર છે, નહિ ખવાય તે ઢળી નાંખીશું.” આજની સાસુ-વહુ એટલે કોઈ જૂદી જ વસ્તુ. આ તમારે આજને સંસાર. તમે જે સંસારના સુખનું વર્ણન કરે છે તે આ જ કે બીજાં ? તમે બહાદુર છે કે બંગલામાં રહી શકે છે. તમે એવું પુણ્ય કરીને આવ્યા છે કે સંસારમાં સડડ્યા સિવાય છૂટકો નથી. તમારે ગુસ્સે, સંસારને ત્યાગ કરવાનું કહે તેના ઉપર. તમારી શાંતિ મનની માનેલી અને મૂર્ખાઓએ કબૂલ રાખેલી. ખરે જ ! દુઃખની વાત છે. શ્રી શાલિભદ્રજીની માતાનું હૃદય કેટલું ઉદાર હશે? જૈન કુટુંબમાં રહેલાં માબાપ કેવો હોય ? આજે એ બુમરાણ થઈ રહી છે કે “દીકરાઓએ મા-બાપની આજ્ઞા માનવી જોઈએ,” એમ શાસ્ત્ર કહ્યું છે, પણ હું પૂછું છું કે “માબાપ કેવાં હોવાં જોઈએ” એ શાસ્ત્રમાં જોયું છે ? કહે ભાગ્યશાળી ! આજ્ઞા શા માટે માનવી? શ્રી જિનેશ્વરદેવે આજ્ઞા માનવાનું (લઘુએ વડીલની આજ્ઞામાં રહેવું) એ ફરમાન કર્યું એને હેતુ શો એ વિચાર્યું છે? જેમ તમે કહે છે કે બાળકોએ મા બાપની, નાનાઓએ મેટાની આજ્ઞા માનવી, તેમ શાસ્ત્રો પણ કહે છે, કારણ કે બાળકમાં પિતાનું હિતાહિત જેવાની તાકાત નથી માટે હિતાહિત જેવાની તાકાતવાળા વડીલની આજ્ઞા માનવી જોઈએ; પણ ઉપકારના બદલાની ખાતર ગમે તેવી અયોગ્ય આજ્ઞા પણ માનવી, એવું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org