SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય-અસત્યના વિવેક દેવગુરુ પાસે આપણે માગીએ શુ? અનંત ઉપકારી મહાપુરુષોને આપણા આ લાક કરતાં આપણા પરલેાકની ચિંતા ઘણી છે. એ પરમ તારકે આ લેાકના સુખને જોવા કરતાં ભવિષ્યના સુખને ભારપૂર્વક જુએ છે. અહીની ઘેાડી જિંદગી માટે અહીંના દેખીતા સુખમાં લેાભાઈ એ તો જરૂર આપણું ભવિષ્ય ભયંકર છે. આ જિંર્દેગીમાં, આપણા આત્માને વળગેલા અહિતકર સયેગા દૂર ન કરીએ, એનાથી નિલ સ્વરૂપી આત્માને છૂટો ન પાડીએ તે ભવિષ્યમાં ઘણી વિષમ વિપત્તિએ સહેવી જ પડશે. આત્માનું અનતજ્ઞાન, અનતન, અન ંતચારિત્ર અને અન ંતવીય એ મધુ આજે નકામું થયું છે. શાથી ? એ આત્મા ઉપર જડના થર બાઝવા છે, ઔગલિક ભાવાના અત્યત આક્રમણે એની એ શક્તિ દ્રુમાવી દીધી છે એથી. એ સચેાગામાં તમામ ફેરફાર ન થાય ત્યાં સુધી આત્માની શક્તિ માત્ર નામની જ રહેવાની. આ મહાપુરુષાની ભાવના, આપણુને એ જડના સંયોગાથી બચાવી, આપણા અનંત ગુણ્ણાના માલિક બનાવવાની છે. એમની પાસે માગીએ શુ ? આ લેાકનાં સુખ, સંપત્તિ, સાહ્યબી, લાડી, વાડી, બાગ, ખગીચા, ખગલા એ મધુ` મંગાય ? એ મહાત્મા તા કહે છે કે આ સપત્તિ, આ સુખ, એ પણ એક રીતિએ આત્માને દાખે છે, આત્મસ્વરૂપને વધુ આચ્છાદિત કરે છે. આત્મા એમાં ને એમાં દખાયે રહે તે એને સાચી શાંતિ કોઈ કાળે ન મળે. તમે જે સાંભળવા માંગેા છે તેના કહેનારને ખરાખર આળખા. આ બધુ કહેનાર કોણ ? શ્રમણ ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy