________________
પરલેાકની ચિંતા
[ ૩૫
આમ જ્યારે દુનિયાનાં પ્રાણીઓએ ટૂંકા ભવિષ્યની ચિંતા રાખી છે ત્યારે આ મહાપુરુષાએ લાંમા ભવિષ્યની ચિંતા રાખી છે અને એવા મહાપુરૂષો એવી ચિંતા રાખે તેમાં નવાઈ પશુ શું? ટૂંકી દૃષ્ટિવાળાની ટૂંકી ચિંતા અને એ ઉપકારી મહાપુરુષાની જ્ઞાનદૃષ્ટિ વિશાળ એટલે તેઓ લાંખા ભવિષ્યની ચિંતા કરે જ. પણ આજકાલ તે કહેવાય છે કે ધર્મીની જ વાતાથી શે। કાયદો ? આ સમયમાં આ સવાલ ઉચ્છખલેાની ઉચ્છ્વ ખલતાથી ઘણા જોખમવાળા થયા છે. એવા તરફથી ત્યાં સુધી કહેવામાં આવે છે કે ‘જો ધમે જીવતા રહેવુ... હાય તે આપણે જીવીએ એવી ચેાજના ધર્મે કરવી જોઈ એ. ’
સભામાંથી કોઈ એકે કહ્યું કે એ ખરાબર છે, એમાં વાંધે શા છે? ’
શાંતિથી સાંભળે, અકળાયે નહિ ચાલે. વિચારના સંઘર્ષણની ચિંતા નહિ, પણ તેમાંથી તણખા ઊડવા જોઈએ નહિ. હૃદયમાં જો તત્ત્વની જિજ્ઞાસા હોય તેા તેા જરૂર એવા પ્રશ્નમાંથી પણુ ઉદ્ધારની દિશા હાથ લાગે. ધમ માટે કાંઈ પણ ન કરીએ તા અમને કાણુ પૂછનાર છે, એમ માનતા હા તેા ઉપાય નથી, પણ યાદ રાખજો કે અહીથી જવાનુ નક્કી છે. જશા ત્યારે સુખદુઃખ અહીંની કારવાઈ ઉપર આધાર રાખે છે, અહીના માનપાન ઉપર નહિ. અલમસ્ત માણસાને પણ ખાવા માટે રોટલા અને બેસવા માટે આટલા નથી મળતા, અને તમે શરીરે નખળા હોવા છતાં તમારા માટે અગિયાર વાગે રસાઈ તૈયાર હાય છે. ભાઈ સાહેબ ! ખાઓ....ખાએ, એવી વિનતિ થાય છે. પેલા ઉદ્યમ કરીને મરી જાય છે અને આ ખુરસીએ બેસીને હજારો કમાય છે. તમારે જો આ પ્રત્યક્ષ અનુભવને પણ ન માનવા હોય તે। શ્રી તીર્થંકર દેવાનું પણ તમારા ઉપર કાંઈ ચાલે એમ નથી. કપિલા દાસીને દાન દેવડાવવા માટે આછા પ્રયત્ન કરવામાં આવેલા છે ? પણ દીધું ? નહિ જ. પૈસા શ્રેણિક મહારાજાના છતાં પણ કેમ ન દીધું ? ’
6
હતા અને નામના કપિલાની થતી હતી,
આ પ્રશ્ન જ નકામે છે, કારણ કે એ આત્મા જ અયેાગ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org