SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] જીવન–સાફલ્ય દર્શન-૧ લઈ જાય ત્યારે એ શું કરે? મૂછે હાથ દે અને કહે કે મારી આગળ પાછળ પરિવાર કેવેા છે! તમે બધા એમાંના તેા નથી ને ? જન્મને કૈદી પણ કારાગારને કારાગાર તે માતે, પણ તમે તે કારાગારને ઘર માતા છે અને શાસનને પારકું માનેા છે; આથી જ તમને ઘરમાં વધે તા આનંદ થાય છે અને શાસનમાં વધે તા મૂંઝવણ થાય છે. માટે નિવેદ્યના સાચા ઉપાસક અનેા અને સમજો કે સમારને કારાગાર માનવા એનુ નામ નિવેદ - ૪. સ`વેગ – એટલે સંસારની અરુચિ અને મેાક્ષની રુચિ. મહા મહેાપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજા કહે છે કે “સુરનર સુખ જે દુ:ખ કરી લેખવે, વÐ શિવસુખ એક. ૫. ઉપશમ – પેાતાના અપરાધી પ્રત્યે પણ ચિત્તથી પ્રતિકૂલ ન ચિંતવવું તેનું નામ ઉપશમ. આ પાંચ લક્ષણૈાથી અભિવ્યક્ત થતું સમ્યક્ત્વ જેનામાં આવે તે અપુનઃ ન્યક આદિને પણ ટપી જાય એવા અને એથી જ ખરા જૈન અને તે એક મેાક્ષસુખને જ ઈચ્છે. આ લક્ષણા હાય તે જગતમાં જૈનપણુ ખતાવી શકાય. સહવાસમાં આવનાર યાગ્ય આત્મા ઉપર પણું સુંદર છાપ પાડી શકાય. કહેશેા કે આ તે ઉત્કૃષ્ટી વાત કહી દીધી. પણ મહાનુભાવા ! ઉત્કૃષ્ટી વાત તેા વિરતિવાળા પાંચમા અને છઠ્ઠા ગુણુસ્થાનક આદિની છે. હજુ તેા તેની ભાવના ચાલે છે; કરણીની વાતને હજુ વાર છે. હમણાં તે ચેાથા ગુણસ્થાનકવાળાની ભાવના અને મનાથ કયા ? એની વાત ચાલે છે. આ અધી વાત ગ'ભીરતાથી શાંતચિત્તે સાંભળવાની છે, કારણ કે ગંભીરતાપૂર્વક શાંતચિત્તે સાંભળતાં વિચારવાની તક મળે, પૂછવાની તક મળે અને સમજવાની પણ તક મળે, માટે શાંતિપૂર્વક સાંભળેા અને સમજો. ન સમજાય તે પણ ‘હા જી હા ' ભણવી પડે એમ નહિ માનતા. સમજવા માટે વિચારણા અને પૃચ્છા માટે સજ્જ બને. સત્યના વિરોધ ન કરે : એ વાત પણ ખરાબર ધ્યાનમાં રાખા કે બતાવનાર સત્ય બતાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy