________________
૨૯૮ |
જીવન–સાફલ્ય દર્શન-૧
લક્ષ્મીની પ્રાપ્તિમાં અનીતિ એ શું સાધન છે ? પસા પેદ્યા કરે છે એ શુ અનીતિ આદિના પ્રતાપે ? વેપારી આંખના ઇશારે એના ખાર લે, ને માને કે હું શિયાર; પણ એની એ હશિયારી પ્રશંસા કરવા ચેાગ્ય નથી જ. પાંચપચીસ વષઁની આ અનીતિ એવેા અંતરાય ઊભે! કરશે કે પરિણામે હજારો ને લાખા વરસા સુધી માગતાં યે નહિ મળે. માટે અનીતિ આઢિ પાપથી ડરો. ધમી વેપારી તા કહે કે—લક્ષ્મીને આવવું હોય તેા નીતિથી આવે, અનીતિથી આવતી હેાય તે મારે એ ન પે, આ નિયમ તેા તમે કરી શકે ને? આટલું ન કરો તે તમારે કરવાનુ શુ ? જો આટલે અનીતિ પુરના પ્રેમ જાય અને નીતિ પર પ્રેમ જાગે તેાયે શ્રેય થાય. પરલેાકને માનનારા વેપારી તે કહે કે ભીખારી રહી ભૂખે મરુ' તે હા, પણ મારે અનીતિથી તે લક્ષ્મી ન જ જોઈ એ.’
6
ધની આગળ દુનિયાના અયેાગ્ય વ્યવહારા જેને તુચ્છ લાગે તે ધી. દુનિયાના વ્યવહારા જો ધર્મના સાધક હોય, સહાયક હાય, તા માથા ઉપર, પણ બાધક હાય તા તે ન જોઈએ. મહેમાન આવે એટલે તમે ધમ ક્રિયા ચૂકા ? ધીને ઘેર તેા મહેમાન આવે તે ધમી એ મહેમાનને કહે કે, ‘ પધારા ! વ્યાખ્યાનના ટાઈમ થયા છે.’ મહેમાન ના કહે તેા કહે કે, ‘એસા ! હું આવું છું.' જૈનના મહેમાનને તે વિચાર કરીને જ આવવું પડે કે, શ્રી જિનપૂજા, વ્યાખ્યાનશ્રવણ, આવશ્યક ક્રિયાઓ વિગેરેના સમયમાં એ મળશે જ નહિ એટલે એ ટાઇમે અને ત્યાં ન જવું અને જવું હોય તા એ ક્રિયામાં સામેલ થવા તૈયાર રહેવું; પણ તે ક્રિયામાં તેને અંતરાય થાય તેવી એક પણ પ્રવૃત્તિ ન કરવી. જૈન રાજા-મહારાજાએ યુદ્ધમાં પણ પેાતાની કરણીને ભૂલતા ન હતા. ચેડા મહારાજા યુદ્ધમાં પણ બે વખત પ્રતિક્રમણ કરતા હતા. એ માનતા હતા કે સંસારમાં ફસાયા છીએ માટે આ યુદ્ધાદિ કરવાં પડે છે પણ તે પાપ છે એ નક્કી વાત છે. માટે જ્ઞાનીએ એ બતાવેલુ. આપણી ભૂમિકામાં રહીને જેટલ' અને તેટલુ ન કરીએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org