________________
૧૨ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
C
t
વિરુદ્ધ વનારાઓને એમ કહેવા ઇચ્છીએ છીએ કે ‘તમારાથી આજ્ઞા ન સેવાય તેની પરવા નથી, પરન્તુ તમારા વચન દ્વારા આજ્ઞાને કલંત ન કરે ! જેમ વર્તવું હોય તેમ વતાં તે તે તમારી મરજીની વાત છે, પણ તે સ્વચ્છંદ વર્તનની ઉપર ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાની છાપ ન મારો!!' અનાવટી સિક્કા શહેનશાહની છાપથી ન વેચા, તેમ કરશે તેા ભરમજારમાં ઉઠાવગીર, બદમાશ તરીકે નીચી મૂ ડીએ, ટપકતે પાણીએ જવું પડશે, કયાં ? કોટડીમાં. દુનિયા આંગળી ચીંધશે. પાપસ્થાનકા સવવા અને તેના ઉપર ભગવાન શ્રી મહાવીરદેવની છાપ મારવી, એ ભયંકર અપ્રમાણિકતા છે, તમે જાણેા છે કે આજ્ઞાને શરણે ન હેાય તા બા જૈનશાસનમાં પૂર્વધરોની પણ કિંમત નથી.' છતાં આજે આગમનુ પરિવર્તન કરવાની વાતા ચાલી રહી છે. મૂર્ખાઓને પેાતાના યથેચ્છ વનને સરલ અને સ`માન્ય અનાવવા ખાતર શ્રી સČજ્ઞના કહેલામાં સુધારા કરવા છે. · સજ્ઞના કથનમાં સુધારા કરવાના વિચાર’ – એ જ એક જાતના કારમા ઉન્માદ છે. શ્રી સČજ્ઞભગવાનના સિદ્ધાંતમાં ફેરવવાપણું જ હેતુ નથી, એટલે • એના સિદ્ધાંતને ફેરવે કાણુ ? ’ આ પ્રશ્ન જ વાહિયાત છે. એ પરમતારકના સિદ્ધાંતને ચુગાનુરૂપ વેગ આપવાનું કાર્યાં પણ સ રીતિએ શાસનને સમર્પિત બનેલા શાસનના રહસ્યવેદી પરમષિ એનુ છે. આખા અજારના ભાવને પણ ચઢાવે–ઉતારે કાણું ? શક્તિ આર્દિને વિચાર કર્યા વિના એ ચઢાવા ને ઉતા રા કરવા જાઓ તેા ભીખ માગવાના વખત આવે. ત્યાં પણ આમ જ છે, તેા પછી શ્રી સજ્ઞ પરમાત્માની આજ્ઞાને ફેરવે કાણુ ?
સભા॰ યુગપ્રધાન ફેરફાર કરે ?
હા...., પણ તે ફેરફાર સિદ્ધાંતને નહિ. આથી અમે અને તમે વિચારમાં, મા માં અને માન્યતામાં એક જ. આ મધમાં જે ખેલવુ હાય તે અહીં જ ખેલજો. અહીં કાંઈ અને મહાર ખીજું, એમ ન કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org