________________
સાચા જૈનત્વની ઓળખાણુ
[ ૧૧
પાપસ્થાનકાને સેવનારા એવા તમારામાં ભગવાન શ્રી મહાવીરદેવની છાયા સીધી આવી ગઈ, એમ ? ' આજે કેટલાક ભષાભિન’દીઓની એક એવી માન્યતા થઈ છે કે જે સાંસાર છેડે તે કાચા હ્રદયના, ભેાળા, ભ્રમિત થએલા, સંસ્કાર વગરના, કાયર અને બીજા બધા પાક્કા, પાક્કી બુદ્ધિના, પાક્કા અનુભવી અને મહાદુર’ એ બહાદુર કેવા ? “ શ્લેષ્મની માખી જેવા ! યાવત્ મરણ સુધી વિષયવાસનારૂપ શ્લેષ્મમાં માંહી—ને—માંહી અટવાયા કરે, સંસારના કીચડમાં ખૂંચીને મારા-તારામાં અથડાયા કરે, લેપાયા કરે એવા....” છતાંય એવાએ જ્યારે મહાપુરુ ષા માટે ચદ્રા-તદ્દા લે છે ત્યારે ખરેખર, એ પામરાની બુદ્ધિ માટે દયા ઊપજે છે.
અમારા વિચાર ’-એ ન ચાલે :
6
ભગવાન શ્રી ગૌતમ સ્વામિજીએ પણ મારા વિચાર ' એમ કી કહ્યું છે ? સમ શ્રુતોએ ઠામઠામ કેવા ઉલ્લેખા કર્યા છે ? જે જે સ્થાને ખરાખર ન સમજાય ત્યાં ત્યાં કહ્યું છે કે-પૂર્વના શ્રુતજ્ઞાનીઓ કહે તે જ પ્રમાણુરૂપ છે. આથી પૂર્વાચાર્યોથી વિરુદ્ધ જઈ ને અમાશ વિચાર્' કહેનારને સ્વપરના ભલા ખાતર આઘા રાખજો. જેનાથી પામ્યા તેને બાજુએ મૂકી, બધી વાતમાં ‘અમે ' કહી, પેાતાના જ વિચાર ઉપર મગરૂર થનાર સ્વ-પરની જીવનનાવ ડુબાડે, સ્ટીમરના કપ્તાન સ્ટીમર મરજી મુજમ હાંકે કે માંના જાણ થઈ એના નિયમ અનુસાર હાંકે? વેપારી ભાવતાલ મેલે તા કયા મેલે ? બજારના કે પેાતાના ? કેવળ પેાતાની જ ઈચ્છા મુજબ ચાલનાર તે ભીખ માં, પેઢી ઉડાડે. ઘર ચલાવવા માટે પણ એકલી પેાતાની મરજી ન ચાલે. શ્રી સર્વજ્ઞના સિદ્ધાંત ફરે જ નહિ :
$
'
જયાં સુધી અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેવને નહિ પિછાનીએ, તે પરમતારકના સ્વરૂપથી માહિતગાર નહિ થઈએ, તે પરમતારકની આજ્ઞાના મને નહિ સમજીએ, ત્યાં સુધી આપણે નામના જૈન કહેવડાવીને કદાચ જૈન નામને પણ કલંકિત કરવાના. આપણે આજ્ઞાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org