________________
૨૨૦ ]
જીવન-સાફલ્ય દર્શન–૧
પૂજારી છે તે તમે મારા પૂજારી છે. હું કેણ? જે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનને ન સ્વીકાર્યું હતું તે હું એક કીડે ક્યાંય સબડત હેત ! ભગવાન શ્રી મહાવીરદેવ મારાથી જીવે છે એમ માનનારાની જિંદગી ધૂળમાં મળે છે. આ આગમન વેગે, આ ઘાના ગે દુનિયામાં મનાતા, પૂજાતા, જે આગમને આઘાં મૂકે, અને તેમને જે સંયમ ઉપર પ્રેમ ન હોય તે એવાઓની આ શાસનમાં જરાયે કિંમત નથી. માટે તમે સૌ આગમના પૂજારી બને. આગમની વાતે સદ્દગુરુના મુખે સાંભળે, સમજે, શાસ્ત્રોમાં આવતાં દષ્ટાંતેના મને સમજે. સુધારકની વાજાળમાં ન ફસાઓ. અને ભગવાનની આજ્ઞાના પૂજારી બની આત્મહિત સાધે એ જ એક શુભાભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org