________________
આગમના પૂજારી બને !
[૨૦૯
સુધારે હોય તે જમાનાની પાછળ ચાલે. શાસ્ત્ર કહે છે કે જે જમાનાને તમારે સુધારે તેને તમારી તરફ ખેંચે. કિનારે ઊભેલા ડૂબતાને બહાર શી રીતે કાઢે છે? ઉદ્ધારક બહાર રહીને જેટલી સામગ્રી પૂરી પડાય એ પાડીને એને ઉદ્ધાર કરે પણ એમ છતાંય ઉદ્ધાર ન થાય તે પોતે પણ કાદવમાં જઈને એની ભેગો ખૂંપી જાય, એમ? નહિ જ. એજ રીતે ઉદ્ધારના રસિયા મુનિવર નયસારને જોઈને લેભાયા. સાધુ ભી શાના હૈય? કેટલાક કહે છે કે મહારાજ તે રોજ એકની એક દીક્ષાની વાત કહે છે. કહે ભાઈ! હું દીક્ષાની વાત કહું છું કે આજ્ઞાની વાત કરું છું ? આજ્ઞામાં દીક્ષા આવે એમાં મારે શું ગુને? હું તો તમને એમ કહું છું કે આ એ લેવા જે છે. આ રસ્તે બહુ મજેને છે. આ સંસારમાં રચ્યા-પચ્યા રહીને જે અધોગતિ થવાની છે તે આજ્ઞાના આરાધનથી નહિ થાય. જીવનમાં આને પણ રસ રાખવા જેવો છે. મનુષ્યભવરૂપ કલ્પતરુને સ્વાદ ચાખ હેય તે આ સિવાય બીજે નથી, માટે તમારાથી લેવાય તે . તમે પણ સામાયિકમાં કરેમિ ભંતે ઉચ્ચ છે પણ એ કરેમિ ભંતે મર્યાદિત. એ મર્યાદિત એટલે કે બે ઘડીની સામાયિક પણ સારી રીતિએ કરનારે તે માને કે સામાયિકને ખરે આસ્વાદ જીવનભરની સામાયિકમાં જ છે, માટે ઘડીઘડી ઓ દેખાડું છું. પણ આ ન ફાવે તે, એટલે તાકાત ન હોય તે બીજું ઘણુંએ છે. આ ખાણ ખાલી નથી. સામાન્યમાં સામાન્ય માણસ પણ ધર્મથી વંચિત ન રહી જાય, એને માટે શ્રી જિનેશ્વરદેવે ડામાં ડું પણ બતાવ્યું છે. આ ન લેવાય તે સમ્યકત્વમૂલ બાર વ્રત લે. એ ન બને તે સમ્યકત્વધારી બને. એ પણ ન બને તે માર્ગાનુસારી બને. માર્ગો નુસારીને અર્થ સત્યને અથ, સત્ય લેવાની ઈચ્છાવાળે. આ કઠિન છે? પણ એ બધું બને ક્યારે કે જ્યારે બેયનું ધ્યેય સમાન થાય. અમે મોક્ષના અથીને તમે બંધનના, એમ ? એમ કહે કે બ ધનમાં પડેલા છીએ, બંધનની પ્રવૃત્તિ થઈ જાય છે, પણ બંધનના અથ
છે. સા. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org