________________
સમ્યક્ત્વના મહિમા
[ ૧૯૭
શ્રી શાલિભદ્ર અને શ્રી શ્રેણિક મહારાજાનું દૃષ્ટાંત વિચારો : એક વખત શ્રી શાલિભદ્ર કેવાય છે એ જોવા શ્રી શ્રેણિક મહારાજા અને ત્યાં ગયા. રત્ન-કમલાદિના પૂવૃત્તાંત કહેવાઈ ગય છે. જે શ્રી શાલિભદ્ર સાતમી ભૂમિકાએ રહેતા હતા, જેને સૂર્ય` ઊગવા– આથમવાની ખખર ન હતી, તે પણ નિર ંતર ત્રિકાળ શ્રી જિનપૂજન કરતા હતા. શ્રી શાલિભદ્રની માતાએ રાજા શ્રેણિકને પેાતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું હતું. એથી શ્રી શાલિભદ્રના પિતા શ્રી ગાભદ્ર શેઠ જે દેવતા થયા છે અને જે દેવતા શ્રી શાલિભદ્રને રોજ નવાણુ પેટી મેકલે છે, તે દેવતાએ આખા નગરને દેવલાક જેવુ શણગારી મૂત્યુ'. રાજા શ્રેણિકે અભયકુમારને જ્યારે પૂછ્યું કે આ મધુ શુ છે, ત્યારે મંત્રીશ્વર અભયકુમારે કહ્યુ કે મહારાજ ! શાલિભદ્રે કરેલી આપના પ્રવેશ--મહાત્સવની તૈયારી છે. રાજા મકાન જોઈ આલે અને છે. પહેલા ખ`ડમાં ઉંબરે ઊભા રહેવુ પડે છે. સ્વચ્છ સ્ફટિકની જમીન નિલ પાણીના સરોવર જેવી દેખાય છે. રાજા મૂંઝાય છે, પગ મૂકું ને ડૂબું તેા ? બુદ્ધિના નિધાન મંત્રીશ્વર શ્રી અભયકુમાર પાસે જ હતા. ઘરમાં સરોવર કયાંથી ? એ તરત સમજી ગયા. એકન્નુમ કઈક ચીજ કાઢી ભોંય ઉપર નાખીને ચાલ્યા. રાજા પૂછે છે કે શાલિભદ્ર અહી' કેમ દેખાતા નથી ? કહે છે, રાજન્ ! શાલિભદ્ર અહીં હોય ? આ તા શાલિભદ્રના ગાય-ઘેાડા વગેરે પશુઓને રહેવાનુ સ્થાન છે. શ્રી શ્રેણિક મહારાજા આશ્ચયપૂર્વક વિચારે છે કે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા પુણ્યના અનેક પ્રકારોમાંના આ પણ એક પુણ્યના પ્રકાર છે. આવા મકાનમાં અત્યારે કાઈ રાજાને ઘાલીએ તે તરત મજૂરને ખેલાવી ઉખેડવા માંડે, કહે કે ઉપાડ, ઉપાડ, માલિક તે હું કે આ ? આ તા સમ્યગુદૃષ્ટિ રાજા હતા. એણે વિચાર્યું કે જેવું મારી પાસે રાજપુણ્ય છે, તેવું શાલિભદ્ર પાસે ભાગપુણ્ય છે. એ રાજાને જરાયે ઈર્ષ્યા ન થઈ. શ્રી અરિહંતના શાસનને પામેલા સમ્યગ્રષ્ટિ આત્માને દુનિયાની કાઈ પણ વસ્તુ અનીતિના પ ંથે લઈ જવા સમર્થ બનતી નથી. રાજા વિચારે છે કે મારા વિલાસભુવનમાં જે નહિ તે એના ગાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org