________________
૧૯૬૩
જીવન-સાફલ્ય દર્શન–૧ એ ઉદ્દગાર કુટુંબ વચ્ચે સાચે ભાવે કહેવાય ત્યારે. હોંશ હોય, હોંશિયારી હોય ત્યાં સુધી પુણ્યપ્રકાશને વિચાર પણ ન આવે અને બેહેશ હોય ત્યારે પુણ્યપ્રકાશ સંભળાવાય એથી શું વળે ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલ આત્માને હેયને હેય માનવામાં જરા પણ આંચકે કેમ આવે ? પાપભીરૂનું લક્ષણ શું ? આનંદથી અને હસતે હસતે પાપને કરે તે પાપભીરૂ કહેવાય? “મવા ન મરે” અર્થાત્ “સંસારસાગરમાં ન રમે. આ પદની નવકારવાલી ગણે. તમે હવે “નમો અરિહંતાણુંની નવકારવાલીમાં તે નવકારને અર્થ ભૂલી ગયા છે. “નમે અરિહંતાણું. માંથી સંસારમાં ન રમાય એ અર્થ નથી કાઢી શક્તા, માટે “મળે ન રમ” ની નવકારવાલી ગણે. એ પણ શ્રી અરિહંતદેવને જ જાય છે. આ જાપ અર્થપૂર્વક થાય તે આત્મા કપ અને પિતાની પામરતા ઓળખે, તે થડા દિવસમાં સાચે અરિહંતને ભક્ત થઈ જાય. શ્રી શ્રેણિક મહારાજે એક શ્રી અરિહંતપદની આરાધનાથી શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કરી. શ્રી શ્રેણિક મહારાજા નવકારશીનું પચ્ચખાણ પણ કરી શકતા નહતા. કરતા નહેતા એમ નહિ પણ કરી શક્યા નહોતા. જ્ઞાની કહે છે કે એ આત્માને અવિરતિને ઘેર ઉદય હતો. મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજા કહે છે કે –
શ્રેણિક સરખા અવિરતિ શેડલા” એ દૃષ્ટાંતે, “અમે પણ શ્રેણિક જેવા અવિરતિ છીએ” એવું ન બેલતા. એમને અવિરતિના ઉદયમાં પણ વિરતિની સંભાવના હતી. વસ્તુને કેટલે વિવેક હિતે? પ્રભુને પામ્યા પછી એક દિવસ એ નહિ કે, “ભગવાન શ્રી મહાવીરદેવ ક્યાં છે, કઈ દિશામાં છે.” એના સમાચાર રેજ પ્રભાતમાં ન આવે. ચોમેર દૂત રાખ્યા હતા. રેજ ને રેજ સવારે સમાચાર દેવા દૂત આવતા. આવનારને ઈનામ અપાય. સાંભળીને શ્રી શ્રેણિક મહારાજા સિંહાસન પરથી ઊભા થતા, પાદુકાને ત્યાગ કરી જે દિશામાં ભગવાન વિચરતા હોય તે દિશામાં પાંચસાત કદમ જઈ વંદનસ્તુતિ કરતા. પછી આવીને સિંહાસને બેસતા. રેજ આ ક્રિયા ચાલુ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org