________________
आणाए धम्मो
[ ૧૬૮ करयुगमपि यत्ते, शस्त्रसंबधवंध्यं,
તણિ જ્ઞાતિવો, વીતરાગાસ્વમેવ || ? .. નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, મુખકમળ પ્રસન્ન છે, બાળો કામિનીના સંગથી રહિત છે, હસ્તયુગલ શસ્ત્ર સંબંધ વિનાનું છે; હે પ્રભુ! તે કારણે જગતમાં આપ જ વીતરાગદેવ છે !”
બાકીની મૂર્તિ એથી ઊલટી હતી. દેવબોધિને આવી મૂર્તિ ખટકી. શાથી? જેવી દૃષ્ટિ. દેવબોધિએ સાક્ષાત્ અનેક દેવને પ્રગટ કર્યા. દેવે કહેવા લાગ્યા કે આ દેવ ખોટા છે. હેમચંદ્ર ખોટા છે. સાચે દેવબોધિ છે. એ કહે તેમ કર. મહારાજા કુમારપાલ મૂંઝાય છે કે માનવું શું ? રાજમંત્રીઓએ એ બધા સમાચાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને આપ્યા. સૂરીશ્વર કહે, કાલે વાત.
મહારાજા કુમારપાળ બધી કિયામાં અપ્રમત્ત હતા. દેશનામાં નિયમિત આવતા. શ્રી હેમચંદ્રસૂરીશ્વરે ભીંતથી દૂર પાટો ગોઠવાવી એની ઉપર બેઠા. મહારાજા કુમારપાલની સાથે દેવબોધિ પણ આવ્યા હતો, એ ઈરાદાથી કે જેઉં તે ખરો ! શિષ્યોને આજ્ઞા કરી હતી કે દેશના વખતે પાટો ખસેડી લેવી. એ મુજબ પાટ ખસેડી લેવામાં આવી. મધ્યમાં અધ્ધર રહીને ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વર મહારાજાએ સાડા ચાર કલાક સુધી દેશના દીધી. દેવબોધિ મૂંઝાયે કે આમની
ગશક્તિ માશથી કંઈ ગુણી અધિક છે. મેં તે વાયુને છે, પણ બોલ્યા નહોતે. પાલખીને પણ કમલના નાલને, બાળકોને ટેકે હતે. આમણે તે અધર રહીને બેલ્યા જ કર્યું. અહીં કાંઈ આપણું ચાલશે નહિ. દેવધિ ચાલ્યા ગયે.
ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કુમારપાળને આદર લઈ ગયા. મકાન બંધ કર્યું. સમવસરણમાં વીસે તીર્થકર બતાવ્યા ને પિલા બીજા દેવે એમને હાથ જોડીને ઊભેલા બતાવ્યા. કુમારપાળ રાજાની અનેક પેઢી રજૂ કરી અને તેની પાસે કહેવરાવ્યું કે, “ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org