SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મક્રિયા શા માટે ? [ ૧૧૭ જિનપૂજાની શી જરૂર ? શા માટે સાધુ પાસે તે વસ્તુ કહેવરાવવા માગા છે ? 6 , * સભામાંથી અવાજ થયો કે · આ સંસારના બંધનથી છૂટવા માટે.' વારુ, તે હવે એ તેા નિશ્ચિત જ છે ને કે ‘ તમારી નાનામાં નાની ધર્મક્રિયા પણ આ સંસારથી મુક્ત થવા માટે જ છે ? ' સભામાંથી અવાજ થયા કે ‘હા, એમાં પૂછવાનું જ શુ' ? ' જો એમ જ છે તે તમારા એ ધ્યેયને અને તે ધ્યેયના મુખ્ય સાધન તરીકે સવિરતિને તમારે ખરાખર સમજીને હૃદય સન્મુખ રાખવાની જરૂર ખરી કે નહિ ? જો ખરી, તેા રાજ તમને તે વસ્તુ યાદ કરાવનાર સામે ફરિયાદ શેની ? સમજો કે એ ફરિયાદ પાયા વિનાની છે, એટલે એ ફરિયાદ સાચા જૈનથી તેા થઈ જ ન શકે. બધાને માક્ષ સારા લાગે તેા શુ થાય ? નાનામાં નાની ધર્મવાસના પણ મૂળ વસ્તુની રુચિ વિના નહિ આવે. જેતે સ’સારમાં સારાપણાની અરુચિ નહિ તેને શ્રી મહાવીરદેવના શાસન પ્રત્યે સાચા પ્રેમ નહિ. આ માન્યતા શાસ્ત્રાનુસારિણી છે. એને તમે ફેરવી શકે છે ? નહિ જ. તેા પછી સમજો કે ભસવુ ને લાઢ ફાકવા એ એ નહિ બને, અર્થાત્ સંસારને તે મેાક્ષને એયને સારા માનવા એ નિહ બને. તમે પૈસાને સારા માન્યા છે તેથી તમને તે આપે તે માટા, ને લઈ જાય તે દુશ્મન; તેમ માક્ષ સારા તે સંસાર ખારા ઝેર ખરા કે નહિ ? (સભામાંથી) ‘ બધાને માક્ષ સારે લાગે તેા શુ થાય ? ’ લ્યા, આ ભાઈ ને મૂઅત્રણ થઈ આવી. ૮ સર્વોપ મુદ્ધિનો મત્રન્તુ આ ભાવનાના ચેાગે કદાચ સૌ સુખી થાય એટલે કે સંસારીની માન્યતા પ્રમાણે અધાયે પાલખીમાં બેસનારા થઈ જાય તા ઉપાડે કોણ ? એ ચિંતાથી ઉપરની ભાવના ન કરવી, એમને ? પણ ભાગ્યવાન! બધાયે સુખી ન થાય. કોઈ કોઈ પુણ્યવાન્ થાય. એવુ' બન્યું છે કે કોઈ કાળે બધા સુખી હાય ? નહિ જ. છતાં પણુ આપણી શી ઈચ્છા ? અષા ત્યાગી અને તે. એ ત્યાગના પ્રતાપે બધા ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy