________________
૧૦૨ ]
જીવન-સાફલ્ય દર્શન–૧
તત્વજ્ઞાની ક્યારે બને ? ચોવીસે કલાક ઉત્તમ ભાવનાઓથી વાસિત રહે છે. કદાચ ભાવના ખસે તે ખરાબ વિચાર આવી જાય પણ કરી મેંઢથી બેલે તે નહિ જ. ખરાબ વિચાર મનમાં રાખનારે સારે કે બહાર કાઢનારે સારે? જ્ઞાની, ડાહ્યો ને સમજદાર છે કે જે બહાર ન કાઢે, જેના મનમાં જ ખરાબ વિચાર ન આવે એ તે પહેલા નંબરને ડાહ્યો. પરંતુ આવી જાય તે બહાર ન કાઢે તે ય ડાહ્યો છે, કારણ કે મનમાં રહેલો તે એક્લાને ખરાબ કરે અને બહાર નીકળે તે ઘણાને ખરાબ કરે.
સભામાંથી પ્રશ્ન એ વિચારને પિતે સારો માનતે હેય ને બહાર કાઢે છે ?
આ વાત તત્ત્વજ્ઞાનીની ચાલે છે. ત્યાં આ પ્રશ્ન જ અસ્થાને છે, કેમ કે એ ખોટા વિચારને સારે માને જ નહિ અને માને તે એ વાસ્તવિક તત્ત્વજ્ઞાની નથી. દુનિયાના બધાએ વિચાર બહાર મૂકનાર ઇરાદાપૂર્વક ખરાબ ધારીને મૂકે છે એમ કહેવાનો આશય નથી, પણ આ પ્રશ્ન અસ્થાને છે. તત્વજ્ઞાની તે કદાચ અગ્ય વિચાર એના પિતાના અંતરમાં આવે તે પણ તેને બહાર ન કાઢે. પ્રામાણિકપણે આ પ્રસંગે કહેવું જોઈએ કે એ ખરાબ વિચારને પિત હિતકારી માનીને, સ્વપરનું ભલું માનીને બહાર કહે તે ગુનેગાર તે ખરે, પણ જેઓ ખરાબ વિચાર જાણને ઈરાદાપૂર્વક દુનિયાના ભૂંડા માટે મૂકી રહ્યા છે તેના કરતાં તે કમગુનેગાર છે. શાત્રે કહ્યું છે કે દરેકને બાલવાને કે લખવાને અધિકાર નથી. તાત્વિક દષ્ટિની વાતમાં સઘળાને છૂટ નહિ. તવાતત્વ સમજે, તત્તવમાં અતરવન ઘૂસે તેની કાળજી રાખી શકે તેને જ છૂટ. અધર્મ સારી દુનિયામાં પથરાયેલે છે. ધર્મની જગ્યા થડી છે. અહિંસા પામનારાએ એ ધ્યાન રાખવું પડશે કે હિંસા કયાં કયાં થાય છે, પણ હિંસાવાળાએ અહિંસા ક્યાં કયાં થાય છે એ જોવાની જરૂર નથી. જૂથી બચનારે જાણવું જોઈએ કે “આ જૂઠ – અહીં જૂઠ – તે જૂઠ” પણ જૂઠમાં મહાલનારે આ સાચું
ઈરાદાપૂર્વક પ્રકાર છે. તત્વજ્ઞાની
બહાર ન કા મ
તકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org