SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ નામે સત્યાનાશની પાટી વળી. અમારે એ ખાટી શાંતિ, ખાટી સમતા, ખાટી વાહવાહ ન જોઈ એ. એ મડદાંને સાંપા. ચેતનવંતાને નહિ. આજે તમને આટલી શાંતિથી સાંભળતા જોઈ મને ઘણા જ આનંદ થાય છે. બાકી હું તેા એ વાતને માનતા અને કહેતા જ રહ્યો છું કે ગમે ત્યાં, નાનામાં નાના ગામમાં કે માટા શહેરમાં, નાનામાં નાનેા જૈન પણુ, શ્રી જિનેશ્વરદેવની વાત ન સાંભળે એ કઢી બન્યું નથી, ખનતુ નથી અને બનવાનુ ચે નથી. આ ખમની વાત થઈ. હવે વળી બીજી વાત. એક છાપામાં હેડીંગ એવુ' આવ્યુ કે “ સાધુ શ્રાવકને સુખી જોવા ન ઇચ્છે ?” વારુ અમે તમને સુખી જોવા ન ઇચ્છીએ એમ ? તમને સુખી દેખી અમારુ હૈયુ ખળી જાય એમ ? '' सर्वेऽपि सुखिनो भवन्तु - સર્વ પણ સુખી થાએ ' એ ભાવનાવાળા અમને, વ્રતધારી, પૂજા કરનારા, દેશવિરતિ, સામાયિકાદિ કરનારા અને સમ્યગ્દૃષ્ટિ શ્રાવકને સુખી જોવાની ભાવના ન હોય એમ ? શુ કહેવુ તે જાણા છે ? હવે મે 9 મે' કહેલું કે તમારી મેટરો અને તમારા બંગલાઓ જોઈ ને અમને આન ંદ થાય નહિ. અમે તેા જુદું જ જોવા ઇચ્છીએ છીએ અને જે ઈચ્છીએ છીએ તે જોઈ એ તો આનંદ થાય. તમારી માટર જોઈ ને સાધુ મલકાય ? તમારા આંગલાઓ જોઈ ને ખુશી થાય ? તમારા હીરા-માણેક જોઈ ને આનંદ અનુભવે ? નહિ જ. અમને તે એમ થાય છે કે હીરા, માણેક અને પુન્નાએ આ ખૂધી વસ્તુ પર છે અને અનિત્ય છે. અજ્ઞાનના ગે તમારા આત્મા આ બધી વસ્તુની પૂંઠે જ દોડયા રહી, શ્રી મહાવીરદેવની આજ્ઞાનુસાર તેની મમતા નહિ છેડે તેા આ લાલાશ અને પીળાશ એ બધીયે શ્વાસ નીકળી ગયે નકામી છે, એટલુ જ નહિ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy