________________
એ જ રીતે, ધર્સની સામેના ‘સુવારા’” શબ્દ, કે જે “ પ્રથસદાઈપણ પ્રજાની મૂળ સ્થિતિમાં ફેર, અને પછી તે ત્રામાં યુરાપની આધુનિક સંસ્કૃતિના પ્રવેશઃ ” એ અર્થમાં યોજાયેલા હાઈ, જેમ ભહેાળા અર્થમાં વપરાઈ રહ્યા છે, ને ઉંડે ઉંડે પ્રવેશવા પ્રયત્ન કરી રહ્યા છે, તેમજ ધર્મ શબ્દના બહોળા અર્થ છે, અને ભારતમાં તે ખૂમ ઉંડે તુંડે પેાતાના માળા અર્થમાં પૃથરાઈ ગયેલા છે.
તેથી ભારતીય સ ંસ્કૃતિના દૂચના અમ`જ્ઞ ધૃણા ભાઇએને શક્રાએ થાય છે, ઘણા ભાઈએ ગુંચવાય છે, સુઝાય છે, ને કેટલાક તા કંટાળીને તેના તરફ પષ્ટ રૂમમાં અણગમા જાહેર કરે છે, તથા કેટલાક તેથી આગળ વધીને તેની સામે ખુલ્લા હવાવ જાહેર કરે છે. અને કહે છે કે જ શું આ ? કેવું ગાંડપણુ ? દરેકે દરેક બાબતમાં ધર્મ, ધર્મ ! ધમ તે કેવી વસ્તુ છે કે જ્યાં જુએ ત્યાં એજ તે એજ ? ૧ બરાબર છે. ઉપર ઉપરથી જોનારને, અવનાશીને, વસ્તુસ્થિતિ સમજ્યા વિના એમ લાગે, એ રવાભાવિક છે. તેથી ગભરાવાનુ કશું કારણ નથી. કારણકે વસ્તુતઃ એમ નથી. સત્ય ત્રીજુંજ છે. તેઓને એવા ભાસ થાય છે, તેના કારણેા પણ જુદાંજ છે. એમાં તેના ચે ખાસ વાંક નથી. અજ્ઞાનથી ભળતીજ સમજણા તરફે દારવાઈ જવાનું એ પરિણામ છે. છતાં શાંતિથી ભારતીય સંસ્કૃતિના સ્થૂલ અને સૂક્ષ્મ સાધક તત્ત્વાના પરિશ્રમપૂર્વક સાચી દિશાએ અભ્યાસ કરવામાં આવે, તે તદ્દન સરળતાથી દરેકે દરેક સત્ય સમજી શકાય તેમ છે. અસ્તુ.
ધ શબ્દની આટલી વ્યાપકતા સમજ્યા પછી આપણે ટુંકામાં ટુંકા એ નિણ ય ઉપર આવી શકીએ છીએ કેઃ
વિકાસ-પ્રગતિ પાષક જે કાંઈ, તે સર્વ ધર્મ, અને વિકાસરેાધક-પતનસાધક જે કાંઇ, તે સ અધમ.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org