________________
વાની ઈચ્છાથી તે રસ્તે ચાલવામાં આવે, તે પાટલીપુત્રને બદલે કદાચ હિમાલય પ`તમાં કે સિંધુ નદી તરફ જઈ પહેોંચાય.
સારાંશ કેઃ—મહાવિકાસ સાથે સંબંધ ધરાવતી કાઇપણ પ્રવૃત્તિ ધ છે. પછી તે પ્રવૃત્તિ-ધરબાંધવાને લગતી હોય, ઈંદ્રિચાના વિષયા ભાગવવાને લગતી હાય, પૈસા મેળવવાને લગતી હાય, રાજ્ય સંભાળવાને લગતી હૈાય, યુદ્ધને લગતી હાય, ખુનામરકીને લગતી હૈાય, નીતિશાસ્ત્રને લગતી હાય, અટપટી ખટપટાને લગતી હાય, દાવ-પેચ અને લાંચ-રૂવત વિષેની હાય, ધંધાને લગતી ઢાય, કે જ્ઞાનસંપાદનને લગતી હૈાય, વાદવિવાદ અને વાદ વઢવાડને લગતી હાય, ચોગસાધનાને લગતી હોય કે ભાગ સાધનાને લગતી હાય, સ્ત્રીને લગતી હોય કે પુરુષને લગતી હોય, સ ંધિને લગતી હોય કે વિચહને લગતી ઢાય, દેશને લગતી હાય કે પરદેશને લગતી હૈાય, સમાજને લગતી હાય કે વ્યક્તિને લગતી હૈાય, કાયદા બાંધવા, સુધારવા, કે રદ કરવાને લગતી હાય, ચેરીને લગતી હાય કે લૂંટને લગતી હાય, તત્ત્વજ્ઞાન વિષેની હાય કે વિજ્ઞાન વિષેની હાય, ખુશામતને લગતી હૈાય કે, અધિકાર અને સત્તાને લગતી હાય, ખાનપાન અને ગમનાગમનને લગતી હોય કે,સુવા બેસવા રૂપ હાય, વિકૃતિ કે નાશને લગતી હાય, જીવિતદાન કે હિંસાને લગતી હૈાયઃ પરંતુ તે સ પ્રવૃત્તિ ધમ છે.
આમાંની ગણાવેલી ધારી, લૂંટ વિગેરે હલકી લાગણીની પ્રવૃત્તિ એવી રીતે સકારણ કરવી પડી હાય,કે જેનું પરિણામ પરિણામે મહાવિકાસ તરફ હાય,ત્યારે જ તેને ધમ કહી છે.તેવી જ રીતે,ઉંચી લાગણી જણાવતી પ્રવૃત્તિએ પણ જે પ્રસ ંગે પરિણામે મહાવિકાસથી વિરુદ્ધુ પરિણામ લાવનારી હાય, તે પ્રસંગે તેને અધર્મ કહેવામાં વાંધો નથી. આ તત્ત્વ ખરાબર સમષ્ટિથી સમજવું.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org