________________
પ્રત્યેક પ્રાણિના શરીર્માં એચ છે વત્તે અંશે-ખાધું, પીવું, શરીર બાંધવું ને તેને ઉપયોગ કરે, ઇંદ્રિય રચવી અને તેને ઉપગ કરે, શ્વાસોચ્છવાસ લેવા, અવાજ કરે, અને વિચારવું તથા સમજવું એ જીવન ક્રિયાઓ અનેક તરેહથી થતી માલૂમ પડે છે. જેમ જેમ અનુભવ કરતાં જઈશું તેમ તેમ તેની વિચિત્રતા, અશ્રુતતા, તથા ચિત્રવિચિત્ર અનેક જાતિઓ, અગણિત સંખ્યા, એક બીજા કરતાં ચડતા ઉતસ્તા દરજજા, છેલ્લામાં છેલ્લી વિકાસ કાટિ સુધી પહોંચનારે વર્ગ અને છેલ્લામાં છેલ્લી પતનની કોટિ પર રહેલે વર્ગ, તેમજ વિકાસની ભૂમિકાઓ અનુભવીને પણ કોઈ અવાંતર પતનમાંથી પસાર થતે વર્ગ, તેમજ વચલા અનેક જાતના વર્ગો, તેઓની વિકસિત પરિસ્થિતિઓ, વિકાસ લાયકની સામગ્રીઓ–એટલે કે ઇન્દ્રિ, જીવન શક્તિઓ, સ્વભાવ, શરીર રચના, આયુષ્ય, જન્મ અને ઉત્પત્તિની વિવિધતા વિગેરે જે જણાય છે. તેને ખૂબ વિચાર કરીએ તો પ્રત્યક્ષ બુદ્ધિગમ્ય દૃષ્ટાંતથી રચી શકાય એવું એક અબ્રુત શાસ્ત્ર થાય છે.
જાનમાં ગમે તેટલા ને ગમે તેવા પ્રાણીઓ હોય પરંતુ આપણે તેની ગણત્રી અને તેના નિરીક્ષણની ગડમથલમાં શામાટે પડવું? આપણા જીવન સાથે તેની ગણત્રીને શું સંબંધ છે?
તમારે આ પ્રશ્ન સહજ જ છે, અગાઉના ઘણા વિદ્વાનેને ય એ ચેલે છે.
પ્રાણિજ સૃષ્ટિના સંપૂર્ણ વર્ગીકરણનું તેમજ જીવન રહનું જ્ઞાન આપણા જીવન-વિકાસ માટે, તેમજ વિકાસમના પદ્ધતિસરના જ્ઞાન માટે ખાસ ઉપયોગી છે.
આપણા હાલના વિકાસની પરિસ્થિતિ કઈ જાતની છે? કોના કારતાં આગળના પગથિએ છીએ? કોના કરતાં પાછળ પાછળને ગથિયે છીએ તેને વિકાસ કેમકેમ થી આપણે હજુ વિકાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org