________________
વીશ શીવી શકે, ત્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિ ર૫ કે ૩૦ કરી શકે. આ શીવનારની અન્તિમ શક્તિ ગણાય. અને તેલા સેનામાંથી લાંબામાં લાંબે તાર અમુક ગાઉ સુધી જ નીકળે, એ સેનાની તાર કાઢવાની અન્તિમ શક્તિ ગણાય.
એજ રીતે આ વિશ્વની રચનામાં ગોઠવાઈ રહેલા મુખ્ય મુખ્ય પદાર્થોની અનેક ઉત્થલ પાથલે, કે જે પતનરૂપકે વિકાસરૂપ એટલે કે નાશ કે ઉત્પત્તિરૂપે હોય, તેને અમુક અંત હોવો જ જોઈએ. કારણકે તે પદાર્થો અનંત શક્તિમય છે, છતાં તેમાં અમુક પરિમીતતા પણ છે જ. જયારે પરિમીતતા નક્કી થઈ, ત્યારે તેને અંત જ. એટલે તેની શક્તિઓના છેડા સુધીમાં તે પરિમીતતા પુરી થવી જોઈએ, એ સ્વાભાવિક છે.
અમુક લે મજબૂત છે, અમુક તેથી વધારે મજબૂત છે: એમ કરતાં કરતાં છેલ્લું એવું હું વિદ્યમાન લેવું જોઈએ કેજેના કરતાં બીજું કઈપણ લેટું કઠણ ન જ હોય. બસ, ત્યારે એ છેલ્લી મજબૂતી–લેઢાની મજબૂતીની અંતિમ હદ ગણાય. જે અન્તિમ મજબૂતાઈવાળું લેટું કોઈપણ ન હોય, તે તેને છેડજ ન આવે. તેથી જગતમાં કાંત દરેક લેઢાં સરખાં હોય, અને કાંતે જગત લેઢાથી જ ભરાઈ જાય, એક કઠણ કરતાં બીજું કઠણ મળે છે, તેના કરતાં ત્રીજું, તેના કરતાં ચોથું જગતમાં આપણને વસ્તુરૂપે મળી શકે છે. જે તેને છેડો ન હોય, તે વિશ્વમાં કેટલી જાતનું લેટું થાય? તેથી વિશ્વ ભરાઈ જાય તે પણ તેને અન્ન ન આવે. એજ રીતે સૂર્યને તાપ ઓછો વત્તે જણાય છે. પણ વધારે તાપ કેટલે પડે ? તેનું પણ માપ તે રહેવાનું છે. કારણ કે તાપ અનેક જાતને છતાં તેને આધાર સૂર્યની શક્તિ પર જ છે. સૂર્યની શકિત કરતાં વધારે તાપ ન પડે, એ સાદી બુદ્ધિથી સમજાય તેવું છે.
ર૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org