SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાઓના એકધારાપણાને, અને એકંદર સર્વ જાતની એકતાને ધક્કે પહોંચી સંધ છિન્નભિન્ન થઈ ગયેલ છે. એક તરફ રિથતિચુસ્તો આ એકતાને ક્ષતિ ન પહેચે તે માટે કડક થઈ, બળતરાથી પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે રિથતિચુત ઉન્નતિની ધગશથી, નવીન પ્રિયતાથી તે તે વખતે નવા નવા કાટખુણા પાડીને આગળને આગળ વધ્યેજ ગયા. જેનું પરિણામ આજે આ જોઈ શકાય છે. આ છિન્નભિન્નતામાં કોઈ એક વ્યક્તિને હાથ છે, એમ નથી. અનેક વ્યક્તિઓએ તેમાં ભાગ ભજવે છે. તેથી કેને દેષ કાઢી શકાય? હવે ચેતાય તો સારું. આ ઉથલ પાથલ વિના આધુનિક સંરકૃતિ જેમાં પેસી શકતજ નહી. અધ્યામાં જેમ કળિયુગને પિતાને પેસવાને છિદ્રો જેવા પડયા હતા, તેમ એ સંસ્કૃતિને પણ પેસવા માટે છિદ્રો મેળવવાની જરૂર હતી. તે જેમ જેમ મળે ગયા તેમ તે આગળ વધે ગઈ. જુદી જુદી ચળવળ છિદ્રો ખોળવામાં ઉપયોગી થઈ પડે છે. ચળવળ વિના છિદ્ર-પ્રવેશ થઈ શકે જ નહીં. આ કાટખુણાઓથી એકંદર સંધ છિન્નભિન્ન થયો છે, તેને ઘણે ધક્કો લાગે છે. એમ ઉંડે ઉતરીને તપાસતાં અત્યારના સમાચકને જણાય છે. યદ્યપિ દરેક કાટખુણાઓ પિતાના ફાયદા જણાવી શકશે, તેઓનું રેકર્ડ જોઈશું તો સારા કામની નેધને રીપોર્ટ આપણી આગળ રજુ કરશે. અને તે ત્યાં સુધી કહી શકશે કે “જે અમે આ રીતે કામ કર્યું ન હતું તે અમુક અમુક ફાયદા થાત જ નહીં.” એ વાત કબૂલ કરવા જેવી પણ છે. કારણ કે તેઓ જે ફાયદાઓ ગણાવે છે. તે કાયદા થયેલા આપણે કબૂલ પણ કરવા જોઈએ. પણ કાયદાના વાતાવરણ નીચે નુકશાનના સબળ સાધન ગોઠવાઈ જતા ગયેલા તે તેઓના ધ્યાન બહાર જ રહી ગયેલા છે. જો કે ફાયદા લેવા જતાં નુકશાન પણ થાય. પરંતુ ફાયદા કરતાં વધારે ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy