________________
ખુણા પડે છે. આત્મારામજી મહારાજશ્રીના અનુયાયિઓ અને આંતરભાગમાં મૂળચંદજી મહારાજશ્રીને અનુયાયિઓ,
ગૃહમાં મગનભાઈ કરમચંદ અને મનસુખભાઈ ભગુભાઈ કાટખુણે કર્યું જતા હોય છે. રાયચંદ રવજી મહેતા વિગેરે નવીન કેળવાએલાઓમાં કાટખૂણે રચે છે, ને ધર્મવિષયક જુદા દૃષ્ટિબિંદુઓ ઉત્પન્ન કરે છે. વળી તેમાંથીયે વ્યક્તિઓમાંથી સંસ્થાઓનારૂપમાં કાટખૂણાઓ મંડાય છે.
શ્રી નગરશેઠની એક હથુ સત્તાનું રૂપાન્તર આણંદજી કલ્યાભુજની સંસ્થાના પ્રતિનિધિત્વરૂપમાં થાય છે. અને એક વ્યક્તિની જવાબદારીમાંથી કમીટી પદ્ધતિ દાખલ થાય છે. રફતે રફતે ઉતરતા જવાય છે. ધંધાઓનાં કાટખુણામાં પણ શેઠ મનસુખભાઈ ભગુભાઈનું નામ ખાસ આગળ આવે છે.
એવી કુશળતાવાળા માણસેમાં અમદાવાદવાળા રાવબહાદુર રણછોડભાઈ છોટાલાલ તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ, અને નવસારીના શેક જમશેદજી નસરવાનજી ટાટાનાં નામ જાણીતાં છે. તેમણે પિતાની (1) બુદ્ધિ કુશળતા અને પ્રામાણિકપણાથી મિલે. જેવા મોટાં મોટાં કારખાનાં જમાવ્યા, અને તેમાંથી લાખે રૂપિયા પેદા કરી તેનો લાભ દેશને આપે ”
ગુ. સાતમી ચેપડી પાઠ ૪૬. એજ સમયમાં મૂળચંદજી મહારાજવાળા કાટખુણામાં વળી કાટખુણે પડીને પૂજ્ય આચાર્ય મહારાજશ્રી શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના વલણથી કાંઈક ઠીકઠીક આંતર તરફ વળતે જણાય છે.
બહારના વલણમાં જૈન એસોસીએશન ઓફ ઇન્ડિઆ, અને કેન્ફરન્સ વિગેરેના રૂપમાં કાટખુણ પડયે જાય છે. તેમાં પણઅનેક મહારથીઓ કામ કરતા માલૂમ પડે છે. કેટલાક મુનિરાજે પણ
૨૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org