________________
મૂળ ધમ છે. શિક્ષા—આસેવનરૂપ ધર્મ છે. નવપદની આરાધનાસય ધ છે. વીશ સ્થાનકની આરાધનામય ધમ છે. સાત નયાજ્ઞાનાત્મક ધર્મ છે, ચાર નિક્ષેપાત્મક ધર્મ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય ધર્મ છે, શ્રામણ્ય-પ્રધાન ધર્મ છે. અધ્યાત્મમય ધર્મ છે, ઉચ્ચનીતિમય ધર્મ છે, દાન—શીળ-તપ-ભાવનામય ધમ છે.
ઉપર જણાવેલામાંના કાઈપણ એક પ્રકાર લઇ ધટાવશેા તે પ્રાયઃ સમગ્ર જૈનધર્મ –એટલે તેના આચારા અને વિચારી તેમાં સ્વતંત્ર પણે ઘટી શકશે. કાઈપણ એક વસ્તુને ધ્યાનમાં રાખીને જૈન ધર્મ તરફ જોશે તે તે તન્મય જ દેખાશે. વળી બીજી વસ્તુ ધ્યાનમાં લેશે એટલે તન્મય જણાશે. છ આવશ્યકને દ્રાષ્ટમાં રાખીને વિચારશે, તા જૈન ધર્મ ની કાઇપણ ક્રિયા, તેના ક્ષેત્ર બહાર નહીં રહે. પાંચ પરમેષ્ટિમાં ધટાવશે તેા તેમાં ઘટી શકશે. તેવી જ રીતે ત્રણ રત્ન, નવપદ વિગેરેમાં ધટાવતાં બધું તન્મય જ લાગશે. સમ્યગ્ ચારિત્રમાં ધટાવશે। તા ચે તન્મય જ જૈન ધર્મ જણાશે. તે વખતે સમ્યગ્ દન અને સમ્યગ જ્ઞાન પણ સમ્યગ્ ચારિત્રનું જ વિવેચન જણાશે. સમ્યગ્ ચારિત્રની અભિમુખ દશ ન અને જ્ઞાનને જ સમ્યગ્ ચારિત્ર પણ ગણુવામાં આવ્યા છે.
[ તેથીજ–જૈન કુટુંબમાં જન્મ્યા છતાં–જિનદર્શીન, પૂજા વિગેરે ન કરનારને ધર્મની શ્રદ્દા નથી.' એમ કહે છે, યદ્યપિ શ્રદ્ધા અને આચારમાં ભેદ છે. તાપણુ, શ્રદ્ઘા પણ ક્રિયાત્મક હાઈ શકે છે, અમુક ક્રિયા શ્રદ્ધાને વ્યક્ત કરી શકે છે. જે શ્રદ્ધા પણ સમ્યગ્ આચારાત્મક હાય, તેને જ સમ્યગૂદન ગણુવામાં આવ્યું છે, એ ત્રણેયરત્નના એકીકરણની દૃષ્ટિના અભિપ્રાયથી એ જાતના ભાષામાં વ્યવહાર છે. તેજ રીતે જ્ઞાનાભ્યાસી પણ જો તર્ ચેાગ્ય ક્રિયાત્મક ન હોય, તેા તેને અજ્ઞાની કહેવામાં આવે છે, માટેજ ઉપધાન અને મેગા વહનની ક્રિયા યદ્યપિ આચાર રૂપ છે, છતાં તે સમ્યગ્ જ્ઞાનની ક્રિયાએ છે. અને તે ક્રિયાત્મક સભ્યજ્ઞાન છે, કે જે સમ્યારિત્રના વિકાસમાં જ પરિણામ પામતું હોય છે, માટે જ તે સભ્યજ્ઞાન કહી
૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org