SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પાળા જણાય છે. તે રીતે આ આચાર નગરમાં પ્રવેશ કરી, તે તેવી જ રીતે પ્રત્યેક આચારા સવ સામગ્રીથી ભરપૂર જણાશે. r¢ દા ત૦ જૈન ધર્મ દયામય ધર્મ છે, તે વાત લ્યો. તેના સંબંધમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી ચોવિજયજી મહારાજ કહે છે કે− જૈન ધર્મની જેટલી ક્રિયાઓ, જેટલા વિધિ વિધાન, અને જેટલા આચારા છે, તે બધા અહિં'સાને જીવનમાં ઉતારવાને માટેના જુદા જુદા પ્રયોગો છે. ’’ એ જ પ્રમાણે નીચે જણાવેલા સ` આચારપ્રયાગ। બીજા અનેક સ` આચારા મય છે, તેમ સમજવાનું છે. જૈન ધર્મ =આજ્ઞામય ધર્મ છે. વિનયમૂળ ધર્મ છે. સત્યમય ધર્મ છે. સામાયિકમય ધર્મ છે, ચાર સામાયિકમય ધર્મ છે, છ આવશ્યકમય ધર્મ છે, પાંચપરમેષ્ટીમય ધર્મ છે, ચારશરણરૂપ ધર્મ છે, પાંચ જ્ઞાનમય ધર્મ છે, ત્રણ રત્નમય ધર્મ છે, ત્યાગમય ધર્મ છે, સત્તર સંયમમય ધર્મ છે, બાર પ્રકારના તામય ધ છે. આ શ્રવક્રાનિરાધ–સવર પ્રવર્તન રૂપ ધર્મ છે. પાંચ ચારિત્રમય ધમ છે. સમ્યગ્ ચારિત્રમય ધર્મ છે. કમ નિજ રા-સ્થાનમય ધર્મ છે. દેવગુરુ-ધર્મારાધનામય ધ છે. પંચાચારમય ધર્મ છે. સ કષાયત્યાગમય ધર્મ છે. પોંચ મહાવ્રતરૂપ ધર્મ છે. બ્રહ્મચર્ય –ગુરુકુળવાસરૂપ ધર્મ છે. ચતુર્વિધ સધાસ્નાયમય ધ છે. શાસન સેવામય ધ છે. અગારિ ધર્મો અને અણગાર ધર્મમય ધ છે. જ્ઞાનક્રિયામય ધર્મ છે. 'અષ્ટપ્રવચનમાતારૂપ ધર્મ છે. ચરણસિત્તરી-કરણસિત્તરીમય ધર્મ છે. હેય-ઉપાદેય—Àયપણે વિભક્ત નવ તત્ત્વમય ધર્મ છે. ઉપશમ રૂપ ધર્મ છે. વૈરાગ્યમય ધર્મ છે. વિવેક–વ-પર તથા સાચાખાટાની વ્હેંચણરૂપ ધર્મ છે. દર્શન વિશુદ્ધિમય ધ છે. તીર્થીસંસ્થારૂપ ધ છે. પ્રવચન શ્રત ધર્મમય ધમ છે. સ્યાદ્વાદ જ્ઞાનમય ધર્મ છે. વૈયાવૃત્ય–સેવામય ધર્મ છે આચારમય ધર્મ છે. સમ્યક્ત્વ ૨૪૩ ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy