________________
કદી થયે નહોતો, પરંતુ જૈન મુનિઓની આ વાત હાલ કોઈ સાંભળે તેમ નથી. તેથી તેઓ પોતાની રીતે કામ કર્યો જ જાય છે. પરંતુ કલ્યાણના બિરુદને તેઓએ બિલકુલ ત્યાગ કર્યો નથી. એ બાબતની આજે પણ અમે ખાત્રી આપીએ છીએ.]
આવી આ અસાધારણ સંસ્થા સ્વાશ્રય પર કેવી રિથર છે? એવી સ્વાશ્રય વૃત્તિ માનવમાં જાગ્રત રહે, તેને માટે ભગવાન મહાવીર પ્રભુને અસાધારણ પુરુષાર્થ તેઓને આદર્શ છે. જરા પણ મને વૃત્તિ ઢીલી થાય તે તેમનું નામ મરણ જ તેઓને સતે નકરી દે છે.બીજા કરવા જાય, તોપણ મહાવીર પ્રભુ જેવા મહાન આદર્શની પ્રેરણાઓની તેઓને સગવડનથી હતી એટલે તેઓ કેટલે વખત ટકી શકે, તે ન કહી શકાય. વળી તે સંસ્થા કોઈ દુન્યવી સાધનો પર પિતાને વારસો મૂકતી નથી. પરંતુ એવી જ મનવૃત્તિ વાળી વ્યક્તિ શિષ્ય થાય, સર્વસ્વ સમર્પણ કરે, તેમાંથી પણ લેગ પાત્રને-કટકટીને વખતે સિદ્ધાંત ખાતર ટકી શકવાને હિમ્મત બહાદૂર હોય તેને જ પસંદ કરી વાર સોંપે છે, પછી ભલે તે એક જ વ્યકિત માત્ર ચિંથરે હાલ વિદ્યમાન હોય, તેની પાસે ઓફીસ, ફરનીચર, કારકુને કે એવા બીજા કોઈ પણ સાધન ન હોય, પણ તેનું કાર્ય નજ અટકે. બીજું કાંઈ નહીં તો, છેવટે જનસમાજમાંથી યથાશક્તિ વારસે ટકાવી રાખે એવો શિષ્ય મળી જાય એટલે બસ તેમાંથી પાછું બધું ઉભું થઇ જાય. વળી કટોકટીને પ્રસંગ આવે તે ખુણામાં ભરાઈ જાય ને પ્રસંગ આવ્યે બહાર નીકળી આવે. ખરે વખતે શાસન અને કલ્યાણ ખાતર એજ વ્યક્તિ સભાપતિ,એજ પ્રમુખ, એજ થાયી પ્રમુખ એજ મંત્રી. એજ કાસદ, એજ મજુર, એજ સંઘ, એજ મહાન તીર્થ કરે ના પ્રતિનિધિ, એજ સકળ આગમ, એજ સર્વ દરખાસ્ત, એજ સઘળા ઠરાવ, એજ સેવક, એજ સત્તાધીશ, એજ અનુયાયિ, એજ નેતા, એજ મિલકત, એજ વહીવટ કર્તા, એજ ગુનહેગાર, એજ સ
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org