________________
બાહ્યપરિચય.
[ જૈનધર્મને ( સૂક્ષમ) આંતર પરિચય આ ગ્રંથના સંપૂર્ણ બધા ભાગો વાંચવાથી વાચક મહાશયને મળી રહેવા સંભવ છે. છતાં પ્રાથમિક પ્રવેશકને યત્કિંચિત બાહો પરિચય આપ અસ્થાને નહીં ગણાય.
તેમાં ધર્મ સંસ્થાપક તીર્થકરે, ધર્મપ્રચારક મુનિઓનું જીવન, ધર્મના આચાર, જૈન આગમે અને તેનું સ્થાન, સંઘ અને તેનું બંધારણ, પ્રજાજન તરીકેની જૈનેની યેગ્યતા, લાગવગ સત્તા અને વજન, વ્યાવહારિક જીવનની જુદી જુદી પરિસ્થિતિ એ, ઈતર ધર્મો-ઈતર પ્રજાઓ-ઈતર ઈતર સંસ્થાઓ સાથેના સંબંધ, વિગેરે વિગેરેનો સમાવેશ થશે. ]
ધર્મસંસ્થાપક શ્રી જગત પૂજ્ય તીર્થકરે. ધર્મ એટલે વિકાસ માર્ગ અને તે ખાસ કરીને-આધ્યાત્મિક જીવન છે. સત્ય, દયા,પ્રામાણિકતા, નિર્ભયતા, સંયમ, સાદાઇ, તપ, મોનિગ્રહ, એકાગ્રતા, સમવૃત્તિ, શાંતિ, નિર્મમત્વ, અકદાગ્રહ, બ્રહ્મચર્ય, વિશાળ અનુભવ જ્ઞાન, ક્ષમા, સરળતા, પવિત્રતા, દીર્ધદૃષ્ટિ, રાગદ્વેષને નિગ્રહ, તત્ત્વ ચિન્તન, વિકાસ માટે સવિવેક ભેગે
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org