________________
39
કરવામાં આવે,પરંતુ એમ સાબિત કરી શકાયતેમ નથીજ કે–“એક્લી કુદરતી મહાસત્તા જ છે. તેના દૃશ્યમાન વિશેષ! કાંઇજ નથી.’” તેમજ “વિશેષામય જગત્ છે,તેમાં કશું એકીકરણજ નથી, ” એ બન્નેમાંથી એકેય એક તરફી સાબિત કરી શકાય તેમ નથી. વિશેષાને ભાસમાન કહા,કે જેમ કહેવું હેાય તેમ કહે,પરંતુ તેનું સ્વરૂપ બ્રહ્મ કરતાં અલગ હૃદ્ગાચર અને વાણી ગેાચર કરવુંજ પડે છે, તેજ તેની સાબિતી છે.
આમ વેદાન્ત દશ નથી વિશ્વનું પૃથક્કરણ બાકી રહી જાય છે, તે પૂરું કરવા વૈશેષિક દનને અસ્તિત્વમાં આવવું પડયુ છે. જગતનું એકીકરણ કરીને દ્રવ્યાર્થિ ક દૃષ્ટિ વેદાન્ત દર્શન બરાબર પૂરી પાડે છે. તે બાબતમાં તેને પુરુષાર્થ ભલે વખાણવા જેવા હાય, પરંતુ વિશ્વનુ પૃથક્કરણ સમજાવનાર શાસ્રની અપેક્ષા રહે છે, તેથી વેદાન્ત વિશ્વના અકીકરણનું એક વિજ્ઞાનશાસ્ત્ર છે, પરંતુ તેને તત્ત્વ જ્ઞાન શાસ્ત્ર કહી શકાય નહીં. જો તેમાં એકીકરણ અને પૃથક્કરણ,એ બન્નેનું સપ્રમાણ નિરુપણ હાત, તા ચોક્કસ તેને તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહેવામાં વાંધા
ન જ આવત.
તેવીજ રીતે ખદ્ધ દનવિશ્વના વિનાશી અંશે વિગેરેનું વિજ્ઞાન પૂરૂ પાડે છે. ત્યારે અવિનાશી અંશના જ્ઞાન માટે વેદાન્ત દશનને સામે ઉભા રહેવું પડેછે.જગત્ નાશાત્મક છે, અને અવિનાશાત્મક પણ છે. બન્ને રીતે જગત્ દૃશ્યમાન થાય છે.તેથી તેમાંનું એક એક જૂદું વિજ્ઞાન પૂરું પાડનારા તે બન્નેય વિજ્ઞાન શાસ્ત્રોજ છે. તેવી જ રીતે વૈરોષિક દર્શન પૃથક્કરણનું વિજ્ઞાન રજી કરે છે,પરંતુ સાતેય પદાર્થાનુ પણ એકીકરણ થઈ શકે છે,એ વાત તેમના ધ્યાન બહાર રહી જાય છે.તેથી તે પણ એક વિજ્ઞાન શાસ્ત્ર જ છે.તેવીજ રીતે ચૈતન્યશાસ્ત્ર પ્રાણીઓની જ્ઞાનવિજ્ઞાનશક્તિનું શાસ્રીય વિજ્ઞાન પૂરૂં પાડે છે. ત્યારે ન્યાયશાસ્ત્ર પ્રાણીઆને થતાં જ્ઞાનની સત્યાસત્યતાનું પૃથક્કરણ કરે છે, તે પેાતાના શાસ્ત્રના
૧૧
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org