________________
એક હકીક્ત રૂપે રહેવા દઈ પ્રસ્તાવના તે ગ્રંથને આપવું જોઈતું આધુનિક સ્વરૂપ આપી દે છે, જેથી મૂળગ્રંથ છાપવાથી પણ મુખ્ય પણે આધુનિક હેતુ જ સરે છે, ]
ત્યાર પછી આગળ વધીને–તેઓની દૃષ્ટિ બિદ્ધ સાહિત્ય અને કળા તરફ લંબાઈ છે. બ્રાદ્ધધર્મીઓને વ્યવહારની ઘણી બાબતે માટે વૈદિક દર્શને ઉપર આધાર છે. વ્યવહાર જીવન તે તેની પાસેથી લે છે, છતાં તે દર્શનને ઉંચા પ્રકારને નૈતિક ઉપદેશ આશ્ચર્ય પમાડે છે. નૈતિક આદર્શ ખાતર ત્યાગ, વૈરાગ્ય, તથા ઉત્તમ જીવનના અનેક પ્રગાને વારસે પ્રજાને એ દર્શને પૂરા પાડે છે. લેકસેવા, પરોપકાર, ઉદારતા, અન્ય ખાતર વાર્થ ત્યાગ અને કષ્ટસહન, વિગેરે વિગેરે લાગણીઓના ઉત્તમ દૃષ્ટાન્તો પૂરા પાડયા છે. મધ્યમ વર્ગની માનસિક ખીલવણી વાળા પ્રજાજનોને અંતરાત્મા
એ ધર્મના ઉપદેશથી સંતેષા હતા. આજે તે મુખ્યપણે ભારત શિવાયની પ્રજાએ એ ધર્મ પાળે છે.
છેલ્લા કેટલાક દશકાઓ થયા દુનિયાના આધુનિક દૃષ્ટિના વિદ્વાનોએ વૈદિક દર્શનની જેમજ બ્રદર્શનને પણ સ્વપદ્ધતિ અને સ્વદૃષ્ટિબિંદુ અનુસાર અભ્યાસ કરીને ઘણે ભાગ એ રીતે જ બહાર પાડેલ છે.
ત્યારપછી જૈન દર્શન પર પરદેશીઓનું ધ્યાન ખેંચાય છે. પ્રથમ ધીમે ધીમે બાહ્યપ્રવૃતિઓ તરફ ધ્યાન ખેંચાયા પછી ઉડે ઉતરવાને તેઓનું મન લલચાય છે.
તે દર્શન મુખ્ય પણે–આધ્યાત્મિક-જીવન પ્રધાન છે, અધ્યાત્મમય છે, એ તેના ઉત્સવ, પ, ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ શાસ્ત્ર
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org